પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
રાસમાળા

૧૧૪ રાસમાળા. ગામ છે. પાલિટાણુાની શાખા શાહજીનો થાો છે, તે સેજક” ગૅ- હિલના ન્હાના કુંવર થતા હતા અને તેને ગારિયાધારતા ગ્રાસ આપવામાં આવ્યા હતા; તેના તાબામાં ખેતાળીસ ગામ છે, પશુ તેમાંથી લગભગ અ દાઅદું ઉજ્જડ થયેલાં છે. ચેડા વર્ષ પેઢેલાં પાટિાણાના ઉન્નડજીને ગા યકવાડ સરકારને આશ્રય માગવાની અગત્ય આવી પડી હતી, તેને દેશ તે વેળાએ એક પરષશામાં આવી ગયા હતા; કેટલાંક ગામ તેણે ધરેણે મૂક્યાં હતાં, તે ખોજા તેના શત્રુઓએ લઇ લીધાં હતાં. તેની અસલની રાજધાની ગારિયાધારમાં મરાઠાનું થાણું આવ્યું ત્યારે તેના તાલુકામાં સ- માધાની રહી, પેહેશ ગાહિલ રાનના એક બીજો કુમાર સારગજી હતા ૧૯ ભાવસિંહજી ભાવનગર ઇ. સ. ૧૭૦૩–૧૭૬૪ ૨૦ અખેરાજજી(ત) (ભાવનગર) ૧ વીસા જી (વળા.) ઇ. સ. ૧૭૬૪-૧૭૭૪ ૨ નચુભાઇ ઇ. સ. ૧૭૭૪-૧૭૯૮ 2 મધાભાઈ ઇ. સ. ૧૭૯૮-૧૯૧૪ ૪ ભમ– ઇ. સ. ૧૯૧૪-૧૮૩૮ grans ૫ દોલતસિંહજી ઇ. સ. ૧૮૩૮-૧૮૪૭ ર હું 'માભાઇ ઈ. સ. ૧૮૪૦-૧૮૫૩ ૭ પૃથિરાજજી ઈ. સ. ૧૮૫૩-૧૮૬૦ 4 મેધરાજી ઈ. સ. ૧૮૬૦-૧૮૭૫ ૯ વખતસિંહજી ૧૮૭૫ માં ગાદિયે બેઠા છે. વળાના તામામાં ૧૪૦ ચોરસ મેલ જમીન, ૪૧ ગામ, આસરે સત્તરહુ માણસની વસ્તી અને વાર્ષિક ઉપજ આશરે એક લાખ પાંસઠ હન્નર રૂપિયાની છે. તેમાંથી ગાયકવાડ અને જાનાગઢને મળી કુલ રૂ. ૯૦૨ આપેછે.