પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
ચુડાસમા.

ચૂડાસમા. ૧૧૫ તેના વંશના લાઠીમા સુરસિદ્ધ થયો. તેના સ્વાધીનમાં તેના અસલના ગ્રાસ પૈકી માત્ર પાંચ ગામ રહ્યાં. ઢામાજી ગાયકવાડના વારામાં ત્યાંના લાખા- જી કરીને ટાકાર હતા તેણે પાતાની પુત્રી દામાજી વેરે પરલુાવી તેથીજ કરીને આ શાખાના પૂરા નાશ થતા અટકી ગયા છે. આ સાધ થયે તેથી લાઠીના ગાહિલેાતે વડાદરા સરકારના આશ્રય મળ્યા અને મુકગીરી ખંડણી બીજા પાસેથી લેવામાં આવતી તે તેને માફ્ કરી હતી, પણ ગા- ચઢવાડનું ઉપરીપણું માન્ય રાખવાને માટે પ્રતિવર્ષે એક ધાડા આપતા. હતા. ગાહિલપુત્રીની પેરામણીમાં ચૂખડા પરગણું આપ્યું હતું તે મરાઠાલ- રને નામે પછવાડેથી દામનગર કહેવાયુ. ૧ લાડી. સેજકજી (સેજપુર) ઈ. સ. ૧૨૬૦-૧૨૯૦. રાણાજી શાળ (રાણપુર) (પાલીતાણા) ૧ સારંગજી (લાઠી) ૩ જસાજી. ૐ નોંધણુજી. ૪ ભીમજી. અર્જુનસિહજી. ૬ લુહાશાવેજી ઉર્ફે જીજીખાશ, (લાઠી) ૫ દુચ્છિ. (આરથીલા) ઍના વંશજ. લાખાજી. સૂરસિંહજી. વંશજ. વખતસિંહજી, સૂરસિંહજી હાલ ગાદીપતિ છે. લાઠીના તાબામાં ૪૮ ગારસ મૈલ જમીન, ૮ ગામ, સાતહર માણસની વ- તી, અને વાર્ષિક ઉપજ સીતેર હારને સુમારે થાયછે તેમાંથી ગાયકવાડને તથ જૂનાગઢને ૩. ૨૦૦૭ આપે છે.