પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
ચુડાસમા.

રાસમાળા અમે જે તાલુકા વિષે લખ્યુ છે તે સિવાય, કર્નલ પાર્કરના કી- ઠિયાવાડના ઠરાવમાં બીજા ધણા રજપૂત તાલુકા આવી ગયા છે, તેમાં મુખ્યત્વે કરીને કચ્છના જાડેજા રજપૂતાની શાખા છે, પણ તેમના વિષે 11; ૨ રાસમાળાના પહેલા ભાગની નાટામાં જાડૅન્ત સબંધી ટુંકામાં વૃત્તાંત આવી જાયછે અને કચ્છના હાલ સુધીના રાા નીચે મુજખ:-~ ૧૧ રાવ શ્રી ખેંગારજી (પેહેલા) ઇ. સ., ૧૫૧૦-૧૫૮૬, ૧૨ રાવ શ્રી ભારમલજી. (પેહેલા) ૧૯૮૯-૧૬૩૨, 1 ૧૩ રાવ શ્રી ભોજરાજજી ૧૬૩૨-૧૬૪૬ ૧૪ ખેંગારજી (બીા) ૧૬૫૬-૧૬૫૫ વિજયરાજજી (પાટવી કુમાર) મેઘજી. ૧૫ તમાચીજી. ૧૬૫૫-૧૬૬૬. ૧૬ રાચધણજી પેહેલા ૧૬૬૬-૧૬ ૯૮ ૧૭ પ્રાગમલજી. (પેહેલા) ૧૬૯૮–૧૭૧૬. ૧૮ ગાર્ડમલ્લુછ (પેહેલા) ૧૭૧૬-૧૭૧૯, ૧૯ દેશળજી (પહેલા) ૧૭૧૯-૧૭૫૨.

૨૦ લખપતજી, ૧૯૫૨-૧૭૬૧. ૨૧ ગાડજી (ન) ૧૭૬૧--૧૭૭૯. । ૨૨ રાયધણજી (બીજા) ૧૭૭૯–૧૮૧૪.. ! ૨૩ ભારમલજી (બીત) ૧૮૧૪–૧૯૧૯. ૨૪ દેશળજી (ખીજા) ૧૮૧૯-૧૮૬૧. ૨૫ પ્રાગમલજી (બીજા) ૧૮૬૧-૧૯૭૬ ૨૬ ખેંગારજી (ત્રીજા) કર્ણાટ. ૧૮૭૬ માં ગાદીએ બેઅે. ગાડછ (કુમાર)