પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
ગોહિલ.

ગાહિલ. 110 નું મૂળ સાહિત્ય અમને મળ્યું નથી, તેમજ અમારા લખાણુની વાત સાથે તેએના કારભારના શેા સબંધ આવી લાગ્યા નથી માટે તેમના વિષે અમે કંઇ લખતા નથી. કચ્છનું ક્ષેત્રફળ ૧૫,૫૦૦ ચારસ મૈલ તેમાં જમીન ૬૫૦૦ મૈલ અને રણ ૯૦૦૦ ચારસ મેલ છે. તેનાં ગામ ૯૩પ છે, વસ્તી આશરે પાંચ લાખ સાડીઅઢાવવંદુંનર માણસની છે, અને પેટ્ટાસ રૂ. ત્રીશલાખ સુમારે છે. કચ્છના રાન્ન પ્રથમ જામના ખિ- તામથી ઓળખાતા હતા. ૧૧ મા રાજા રાવશ્રી ખેંગારજી પેહેલાનું અમદાવાદના સુ- લતાન મહમૂદ બેગડાએ “રાવ” પદવી આપી ત્યારથી રાવ(રા) કહેવાય છે. ૧૭ મા રાજા, રાવ શ્રી પ્રાગમલજી પેહેલાએ જામનગરનું રાજ્ય જામ તમાચીને પાછું લઈ હીધું ત્યારથી મહારાવ” નું પદ્મ ધારણ કર્યુ. ૨૦ માશા, રાજ શ્રી લખપ- તને કાબુલના પાદશાહે “મહારાનધિરાજ” ને અને દિલ્હીના પાદશાહે “મ- ઝા” નો ઈલકામ આપ્યું અને ૨૬ મા રાજા, શ્રી ખેંગારજી ત્રીનને અંગ્રેજ સરકારે સવાઈ મહાદુર’’ ના વશપરપરાના ખિતાબ આપ્યા છે. એટલે કચ્છના મહારાન “મહારાજાધિરાજ મિરઝા મહારાએ શ્રી ખે`ગારછ સવાઈબહાદુર' લખાયછે. એ મના અગને જી. સી. આઈ, ઇં.” ના ખિતાબ છે. રાવ શ્રીને બ્રિટિશ સરકાર તરફથી લશ્કરની સલામતી અને સત્તર તેાપ ફાડી માન અપાય છે, જાડેજા રજપૂતેમાં કચ્છના રાવ” મુખ્ય છે. અને તેમના ભાઈઆત ધણા છે. કાઠિયાવાડમાં હાલાર અને મચ્છુકાંઠો જાડેનના છે. કાઠિયાવાડમાં જાડે!-- રાજા, ઢાકાર, અને તાલુદારનાં નીચેલખ્યાં સસ્થાન છેઃ ૧ નવાનગર (જામનગર), ૨ મોરબી, ૩ ધ્રાળ, ૪રાજકોટ, ૫ ગેઠંડળ, ૬ વી- રપુર, છ કેટડા–(સાંગાંણી,)- માળિયા, ૯મે ગણી, ૧૦ ગવરીદડ, ૧૧ પાળ, ૧૨ ચડકા, ૧૩ જાળિયા (દેવાણી), ૧૪ ભાડવા, ૧૫ રાજપરા, ૧૬ કોઠારિયા, ૧૫ શાયર, ૧૮ લાખી, ૧૯ વડાલી, ૨૦ ખીરસરા, ૨૧ સીસાંગ ચાંડલી, રર વીર- વાવ, ૨૩ કાસીઆળી, ૨૪ માવા, ૨૫ કોટડા-(નાયાણી,) ૨૬ કાકા, ૨૭ સાતદડ વાવડી. અને ર૮ મૂલી લાડેરી. તે સિવાય પાલનપુર એજન્સીમાં સાંતલપુર છે. તેના તાબામાં ૪૪૦ ચોરસ મૈલ જમીન, ૩૩ ગામ, આસરે અઢાર હસ્તર માણસની વસ્તી, અને વાર્ષિકઉપજ સુમારું પાંત્રીશ હજાર રૂપિયાની છે.