પૃષ્ઠ:Rasmala II.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
બહુચરાજી.

બહુચરાજી. te આપવામાં આવે છે. દેશની આસપાસ, યાત્રાળુ લેાકાને ઉતરવાને સારૂં કેટલાંક પર છે, અને પૂજાપાના તથા બીજો જોઇતા પરચૂરણ સરસામાન વેચવા મૂકવાના ઠેકાણાની હાર છે. એક ખૂણામાં અટકાણુની ખે માળની દીપમાળ છે અને તે ઉપર ખુલ્લા ઘુમટ છે, તે તેહેવારને દિવસે હ્યુ- ગારવામાં આવે ત્યારે ઝગમગાટ થઇ રહેછે. દેવાલયેાની અને તેમના સબુધની ઇમારતાની આસપાસ કિલ્લા બાંધી લીધેલા છે તેને ખન્દ્રકા ફાડવાને સારૂ કાશિકાં મૂકેલાં છે તથા ચારે ખૂણે ગાળાકાર ચાર બુરજ છે. કિલ્લાને ત્રણ દરવાજા છે, તે માળેલા મુખ્ય છે તે ચાખૂણુ પુરામાં છે તે ઉપર મેડા છે તેના ઉપર તૈખત અને બીજા વાંજા રહેછે. સુરજ ઉપર અગાશી છે તે ઉપરથી ખુલ્લા સપાટ પ્રદેશ ઉપર ચોગરદમ નજર પેહેાંચી વળે, અને ઝાડની ધટામાં આવેલાં એવાં ગામડાંથી એ પ્રદેશ ભરચક દેખાયછે. તેમાં ચંદ, પચાસર, અને વનેદ જે અણુહિલવાડના પેહેલા રાજાની વાત સ્મરણ કરાવે છે તે, તથા વાધેલ જે રજપૂતાની હેલ્લી થયેલી શાખાવાળાએનું પાલણુ છે તે, તથા કર્ણસાગર જે તેની ખરેખરી વેળાના દૃખખાનાં રાજકીય ખડેર સહિત રહેલું છે તે આ ઃ- કાણેથી લક્ષમાં આણી શકાય છે. રીલખનપુર સમીપમાં છે, અને તે કરતાં હુ સમીપમાં એક નૈસ છે તે માતાજીને નામેનામ એચર કહેવાયછે. ક દાની આસપાસ બાવળ અને બીજા એવાંજ આછાં પલ્લવવાળાં ઝાડની વાડ બની રહી છે. કિલ્લાની બહાર એક ન્હાનું ચાખડુ તલાવ છે તે “માનસરાવર” કહેવાયછે, તેના પાણીથી આશ્ચર્યકારક રીતે રાગની નિવૃત્તિ થયેલી છે.તેથી તેના મહિમા ચાલેલા છે. આનસરાવરની પાસે બીન, એ કરતાં હેઠાં તલાવ છે પણ તેના મહિમા એના કરતાં ઓછે છે. અમદાવાદમાં મેવાડા બ્રાહ્મણુ વલ્લભભટ થઇ ગયેા તેણે ઇ સ ૧૭૪૪ માં અહુચરાજીની ધણી ગરબયે મનાવી તે સર્વ એકઠી કરવાથી હુચરાજી પૂરાણુ થાયછે ને તેના યોગે કરીને બહુચરાજીને મહિમા ત્ર- હું કરીને ચાલેલે. કહેવાયછે. મહુચરાજીને તે દુગા રૂપે ગુણ ગાયછે, પ શુ બહુચરાજીનું નામ તેને આ વિના ન પ્રસંગે લાગુ પાડવામાં - ર્યું . નથી. ગુજરાતમાં શ્રી મહુચરાજીનાં દેરાં જૂદેરે ઠેકાણે ધણાંક બધાયાં છે તેમાં તેની મૂર્તિનું સ્થાપન નથી પણ ઉગતે સૂર્ય સામે