પૃષ્ઠ:Rasmala II.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મરાઠા

મરામા. દાભાડાને તેના બાપની જગ્યાએ સેનાપતિને પોશાક આપવામાં આવ્યા, અતે જ કાછ ગાયકવાડના દીકરા પિલાજીતે, તેના કાકા દામાજીને જે ગ્- ધિકાર આપવામાં આવ્યા હતા તે આપ્યા. ત્યાર પછી થેડે વર્ષે ઉદાજી. પવાર કરીને એક બીજે ઉપયોગી પક્ષકાર હતા, તે ભરામ અશ્વાર ગુજ રાત અને માળવામાં લઈ આવ્યા અને ગુજરાત પ્રાન્ત લુણાવાડા સુધી લૂટીને ત્યાં આગળ રાજ્યની સ્થાપના કરી; અને ભેજના વંશની રાજ ગાદીના કબજો કરી લઇને તેજ વશનું નામ ધારણ કર્યું. સુજાતખાનને ગુજરાતના સૂબ સરખુલદખાનના હાય નીચે આ વેળાએ ઠરાવવામાં આ વ્યા હતેા અને નીમુન્નમુલ્કને પ્રાંતના અધિકાર ઉપસ્થી કાઢાડી મૂક્યા હતા એટલા માટે તેને કાકે હુામેદખાન તેની સામે થયેા. હ્રામેદખાને મરાઠા સરદાર કતાજી કદમ ભાન્ડુને ચેાથ આપવાની કબૂલ કરી એટલે તે આયે આવવાને તૈયાર થયે!, અને આ ખતે સરદારાએ પેાતાની ફાજ એકઠી કરીને સુજાતખાનના ઉપર હુમલો કરીને ગુજરાતની રાજધાનીથી થોડા મૈલને અતરે તેના ઉપર હલ્લા કરીને તેને હરાવ્યેા અને ઠેર કર્યો જ્યારે આ બનાવ બન્યા ત્યારે સુજાતખાના ભાઈ રૂસ્તમઅલી સુરતન ફોજદારના અધિકાર ઉપર હંતા, અને તે રોહેરની પાસે પેલાજી ગાયક વાડની સાથે લડતાં ફાવી ગયા હતેા. રૂસ્તમઅલિયે પેાતાના ભાઇના હૈના અને ભરણુના સમાચાર સાં ભળ્યા એટલે તેણે પોતાના મરાડા શત્રુની સાથે સલાહુ કરી, અને હા મેદખાનના ઉપર ચડાઈ કરવામાં પેાતાની સાથે સામેલ રહેવાને તેને તે ડાવ્યા. આ ખા મરાઠા સાથે સામાપક્ષવાળાએ ઠરાવ કરી રાખ્યા હતે તેપણ તેનું કહે તેણે માન્ય રાખ્યું અને કેના ભણી રહેવાથી લા થાય એમ છે તેને ખરેખા નિશ્ચય થઇ શકે એટલા માટે તે તેની સા અમદાવાદ ભણી ગયા. તે બંને જણા છસપુર આગળ મહી નદી ઉ ૧ ગાયકવાડ, ર કચ્છ, ૩ જૂનાગઢ, ૪ જામનગર, (નવાનગર) ૫ ભાવનગ ૬ ધ્રાંગધ્રા, ૭ મોરબી, ૮ વાંકાનેર, ૯ પાલીતાણા, ૧ ધ્રાળ,૧૧ લીંબડી, ૧૨૨ જફાટ, ૧૩ ગાંડલ, ૧૪ વઢવાણુ, ૧૫ પેરબદર, ૧૬ પાલણપુર, ૧૭ રાધનપુર, ઈડર, ૧૯ રાજપીપળા, ૨૦ છેટાઉદયપુર, ૨૧ આરિયા, ૨૨લુણાવાડા, ૨૦૧ હાસીનેાર, ૨૪ સુંથ, ૨૫ ધરમપુર, ૨૬ વાંસદા, ૨૭ સચીન, અને ૨૮ ખંભાત.