પૃષ્ઠ:Rasmala II.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
રાસમાળા

... રાસમાળા. કર આવે એવી રીતના તાકામાં આંગી બેસાડવામાં આવેછે. નવરાત્રી અને ીજા તહેવારને દિવસે કાળિયા અને બીન લેાકા, જ્યારે તેનાં અને મિત્રાને માથે મોતની ધાસ્તી રાખવામાં આવેછે ત્યારે તેના નિવાર- શુાયેં સાધારણુ ઢામ હવનની સાથે બકરાને કે પાડાને ભાગ આપેછે. આ ભેગ મ્હાટા દેરાની સામે ચાચર છે તેના ઉપર ખુલ્લી જગ્યાએ આપવામાં આવેછે. ખીજી વેળાએ રજપૂતા, કાળિયા અને ખીન્ન લેક વ્યાસન રીતે દારૂ અને માંસનું બૌદાન મહુચરાજીને આપેછે, અને છા હ્મણુ તથા વાણિયા જે વામ માર્ગમાં હાય ને શક્તિપૂજા કરેછે, તેઓ રાત્રિની વેળાએ. છાની રીતે આપેછે. આ નૈવેધ માતાને ધરાવ્યા પછી તે આરાગી જાયછે, બ્રાહ્મણુ અને વાણિયા પણ માતાને જીવતા ક્રૂ કડા ચડાવેછે. તેથી તેએાની સંખ્યા ઘણી વધી પડેછે અને દેશની આ- સપાસ ભમ્યાં કરેછે. આ ફૂકડા માળેલા એકની વાત એવી ચાલી છે કે એક હિંમતવાન મુસલમાન હતા તેણે તેને તળી ખાધા પછી તેનું પેટ કાડીને તે જીવતા આહાર નીકળ્યે.. સારહિયા દુહૈ.. કુકડિયા ભાજન કિયા, તળિયા તેનાં તાય. “શ્લેષ્માંના ધટમાંય, તે ખેલાવ્યા ખેચરા.” એ ઉપરથી, કાઇ માણસ બીજાનું લેહેણું માપે નહિ ત્યારે ગુજરા- તમાં કહેવત ચાલે છે કે, “જોજે તને મહુચરાજીના કૂકડાની પેઠે થઈ પડતું.” આંધળા, લૂલા અને ખીજા ખાડીલા લેકે, તેમજ જેઓને દીકરાની કે બીજા કશાની આશા હેાય એવા લોકો બહુચરાજીની બાધા રાખે; તે માતાને પારે જાયછે અને માનસરોવર ઉપર લાંધવા બેસે છે અને તેની ઈચ્છા પૂણૅ થવા વિષેનું માતાએ વરદાન આપ્યું તે સાંભળવ આત્મા વિષેની કલ્પના મનમાં ઉતરેછે ત્યારે ઉડીને ઘેર પાછા જાયછે. હુચરાજિયે જેને દીકરા આપ્યા હાયણે તેનું નામ તેના બદલામાં એન્ડ્રુ- ચર પાડેછે; જૈનધર્મ માનનારા માણસા પણ બહુચરાજીની ખાધા રાખેછે, આ માતાના પૂજારી બ્રાહ્મણ લે છે, પણ વગાડનારા અને બી- ૧ ચાકર સુસલમાન જાતિના છે. દેરામાં જે ઉપજ આવે છે તેના ઘણી