પૃષ્ઠ:Rasmala II.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
રાસમાળા

E રાસમાળા. સહાડે તરજમાં દૂધ ઉધરાવવા સારૂં પોતાના હામને મેકલ્યા. હજામ દૂધ ઉધરાવતા ઉધરાવતા ગાપી પટેલને ઘેર ગયા અને કહ્યું કે તમારે પણુ છું આપવું જોઇયે. પટેલ કાપાયમાન થઇ ગયા અને ઉધરાવી આશૈલાદ- થને ચડી પોતાના ચાકરા પાસે ફાડાવી નખાવ્યા; તેથી હુંજામ રતા રતા કાનજી રાત પાસે ગયા. તે ઉપસ્થી પટેલની વર્તણૂક જોધને કાનજીને અહુ ડું લાગ્યું પણુ તે વખતે તે ગમ ખઇ ગયે. આ વેળાએ એક ચારણ કાનને ઉતારે આવ્યા અને તેનું ગીત કહીને એક પામરી માગી. કાન- અને પામરી આપવાની શક્તિ નહતી, તેથી દિલગીર થઈને એક દુહૈા કોઃ-- કાન પાપસે અવતરે, અરે બાપક પૂત, માગણુ માગે પામરી, ધરમે મિલે ન સૂત. ફ્રાનજિયે પાતાના મનમાં નિશ્ચય કરા કે આપણે હવે દૈતરાજની માતાએ જઈને પોતાના ભોગ આપવા. પછીથી તે સુઈ ગયા ત્યારે મા- વાએ સ્વમમાં આવીને તેને કહ્યું કે, “તુ ગભરાઈશ નહિ અને નવરાત્રીની આઠમે દેતાજ આવજે; ગામના ઝાંપામાં એક પાડા તને સામા મળશે તે પાડા મને ચડાવજે, પછી પટેલનું ઘર લૂંટજે, તેમાં તારી જીત થશે. મા સ્વમની વાત ખરી છે તેની તારા મનમાં ખાત્રી થવા સારૂ હું આ તને એક પામરી આપુંછું તે ચારણને આપજે.” આ પ્રમાણે કહીને માતા લેપ થઇ ગયાં; કાનજી જાગ્યા અને તેણે જોયુ તા પેાતાની પાસે પા- મરી પડેલી દીઠી. તે સવારમાં ઉઠીને ચારણને આપી. પછી નવરાત્રીની આમ આવી ત્યારે માતાના મિત્રાના ખસે અશ્વાર હથિયારબંધક્ષને દૈતરાજ ઉપર ચડયા. ત્યાં ઝાંપામાં પટેલના ઘરના એક અલમસ્ત પા મળ્યે, તેને માતા આગળ ભેગ આપ્યા અને તેનું રૂધિર તેણે માતાને ચડાવ્યું. આ વેળાએ પાદશાહનું થાણું દેતરાજને પાદર કિલ્લામાં રહેતું હતું ત્યાં કાનજી રાતે પેાતાના એકસા અશ્વાર તેમના ઉપર નજર રાખવા સારૂ સૂયા, અને બાકી રહેલા સે પેાતાની સાથે લઇને પડેલને ઘેર ગયા અને ક્યું કે તું મને નમન કરય, હુ ગાપી પટેલે તેમ કરવાની સાક્ ના પાડ કોટડા સાંગાણીના તાળામાં ૩૭ ચોરસ મૈલ જમીન, ૧૯ ગામ, આશરે ૬૦૦ માણસની વસ્તી, અને વાર્ષીક ઉપજ પાણા લાખ રૂપિયા ગુમારે છે, તેમાં શ્રી ઈમેજ સરકાર અને જાનાગઢને મળી કુલ રૂ. ૧ ૧૬૧૬ આપેછે,