પૃષ્ઠ:Rasmala II.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
ચુંવાળ.

સુવાળ. ત્યારે તેણે પટેલને તથા તેના છ દીકરાને હૅર કરી નાંખ્યા. સાતમા દીક- રાને તેણે જીવતા રાખ્યા. તેના વશમાં કાલિદાસ થયા તે આજે દૈતરે- જની પટેલાઇ કરેછે. પટેલને મારા તે બાબતની દિલ્હી ફરિયાદ કરી, તે ઉપરથી યાદ શાહે કાનજીને વશ કરવા સારૂ આઝીમખાનને મેકલ્યા. તે વેળાએ દૈત- રાજની આસપાસ ઘણી વિશાળ ઝાડી હતી. તે સગરાની ઝાડી" કહે- વાતી હતી, તેના સબંધી એક નીચે પ્રમાણે વાત છે: જ્યારે દારાશાહ પોતાના ભાઇથી નાશી દેતાજ આવ્યા ત્યારે કા નજિયે કહ્યું કે “તમે અહિ રાહા અમે તમને રાખીશું” ત્યારે દારાશાએ કહ્યું કે તમારે કિલ્લા કર્યાં છે કે મને રાખી શકશે ?” કાજિયે તેનું ઉત્તર આપ્યું કે આ ઝાડી છે તે કિલ્લાથી પણુ સરસ છે.’ એટલે ઘરાશાવ ઓલ્યા કે “એટલી ઝાડી તે પાદશાહનાં ઉંટ ચરી જાય અને તેનાં લાક ડાં તે પાદશાહનાં ધાડાંની મેખા થાય એટલાં છે. તેપણુ તમને સાખાશ એ કે તમે આટલી હિંમત રાખેાળે” એ પ્રમાણે કહીને દ્વારાશાહ સિંધ દ ગયે. હવે અઝીમખાન ત્યાં આવી પહેાંચ્યા ત્યારે તેણે બધી છડી કપા- વી નખાવી, ત્યારે કાનજી ત્યાંથી નાશી કટાસણુ ગયેા, ત્યાં તેના વેવાઈ જશવંતસિંહ કરીને રહેતા હતા. તે બંને મળી આઝીમખાનની સામે થયા પણ છેવટે તેઓને નાશીને ઝિબ્રુવાડે જવું પડયું ત્યાં જેડ઼ેજી મકવા- ણે તે, તેણે તેમને રાખ્યા. પણ પછીથી ત્રણે જણને કાકરેજ પરગણા- માં થરા ગામમાં નાશીખવું પડ્યું; વેળાએ ત્યાં કાળી ઠાકાર કુંપે છ રાજ્ય કરતા હતા. કુ પેજી તેમની સાથે મળી ગયા અને ચારે જણા ના- શીને કરજા ડુંગરમાં ગયા. ત્યાં તે બાર વર્ષ સુધી રહ્યા અને આરવટું કરવા લાગ્યા પછી ચદુરગામને કરમશી ફરીને વાણિયા આઝીમખાનના મેહેસુલ ખાતાના કામદાર હતા તેણે તેમને પાદશાહુ સાથે મેળાપ કરાવ્યા. અને તેમનાં પરગણાં પાછાં અપાવ્યાં. તે ઉપરથી ટકરાએ કરમશીને કાલ આપ્યા કે અમારી જાતમાંના ચંદુરગામને પાદર કૈને લૂટશે નહિ તથા ચંદુરના કઈ માણસને કાંઈ નુકસાન કરશે નહિ. જે સિધ ગયાથી પહેલાં દારાશા કચ્છ ભુજ આવ્યા ત્યાંના રાવે તે માનથી રાખ્યા. અને જે વાડીમાં ઉતાર આપ્ય! હુતે તે વાડી આજ પણ દાર્ વાડી" ને નામે ઓળખાય છે. ત્યાંથી તે સિધ ચૈ.