પૃષ્ઠ:Rasmala II.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
ચુંવાળ.

ચુંવાળું. ૧૨૯ ન્હાના કાનાજિયે તેની પહેલાં થએલા કાનજીની કીર્તિની ખરાખરી કરેલી શુાયછે. (દુહૈ।.) કાના તરકસ કાન, તે બાંધ્યેાજ જીવાણુ; બીજે એજ ન ઉપડે, દ્યૂત રોજા દેવાણુર, કાનજી રાતની પેઠે એ પણ સુસલમાનેની સાથે લડાઇમાં - Àા હતા. ગીત. દૃી કરતી અકારસેાર ગઈ શાહ આગે દોડી, બી ખાત સુણી સાચી શ્રવણે સભાણુ; આાગરે કહાતાજ કે આગરા કાતરા આગે “કાના આંગ દુજો હુ દુજો કાન.” જંજાળાં લડે ભડાં ત્રંબાળાં ધરાવે જોર, સુંઢાળા વાંસે કાળા નાંઢાણી સતાબ; પંચાળાંકાકશા ધાખા”, સુણી શાહ કહે પ્રજા, તેમ્બળા ધજાળા સૈાતા મારિયા નવા.” મારકા હસમમળે ફારકા જોરકા મડે, ધુમાડે ત્રવડી લટા કાઢે સત્રાં ધાણુ; ગવાડે સિંધુડા રાગ, નમારું વકા ગઢાં, ભાડે બાવરી ગાદી હુરા દે ભાણું. ૧ જુવાનીમાં. ૨ દેવ. ૩ દુનિયાં, ૪ સભા, ૧. દુનિયાં સાખકાર કરતી દોડીને પાદશાહે આગળ ગઈ, અને સાચી વાત કહી તે પાદશાહની સભાએ સાંભળી કે, “જેમ અાગળ આગરામાં લુટારે કાન હે ાતા હતા, તેવા બીજો ઝાગર કાન પેદા થયા છે. ૨. તે જાળા અને ચૈાદ્દા સાથે લઈને જોરથી નાખતા વગડાવેછે અને તેનાં ઢાને પુત્ર કાળાસૂંઢાળા હાથિયાને વધાવેછે. પ્રત્ન પાદશાહને કહેછે કે, સાંભળ તેણે નેન નિશાનવાળા નવાગેાને માયા તે પાયદળને મારવું એમાં શું?” ૩. તે ધણા જોરથી મઢીને બહુ ધા કરી પાર મેલેઅે અને વડી ફોજ ફેરવીને રાત્રુઓનો ધાણ કાહારે; સિધુરાગ ગવરાવે અને ત્રેવડા વોંકા કિલ્લા નમાવછે એ દેકાણુજીના વંશના પેાતાના માપની ગાદી શાભાવે,