પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાસમાળા

રાસમાળ તરીને અડાસ ભણી ચાલ્યા. હ્રામેદખાને આ ઠેકાણે તેમના ઉપર હુમલે કરવા, પણ રૂસ્તમઅલીના તાપાના મારા આગળ તેને પાછા હઠવું પડ્યું. આ વેળાએ તે પિલાજી ગાયકવાડે કાની ભણી થવું તે વિષે પોતાના સુ- નથી નક્કી કશું હતું; તે ઉપરથી તેણે રૂસ્તમઅલીને કહ્યુ કે, તે મારા સ્વાધીનમાં કરીને શત્રુએ નાસેછે તેમની પછવાડે દોડીને મારા ચલાવે. આ શૂરા મુસલમાને પિલાજીની નારાકારક સલાહ પ્રમાણે વર્તવાને પ્રારંભ કયા નહિ એટલામાં તે તેની તાપો ફેરવી દઇને તેના ધાતકી સહાયકારિયે તેની ફેજ ઉપર પાછળથી હલેા કરયા, રૂસ્તમઅશ્ચિયે બહાદુરીથી કેટલીક વાર સુધી પેાતાનું રક્ષણ કરવું, પણ તેની ફેજનાં મા- હુસે! છેક ટી ગયાં હતાં તેથી બચવાને સભવ તેને લાગ્યા નહિ, અને તેણે જાણ્યું કે મને કેદ કરીને મારી દુર્દશા કરશે તે ઉપરથી તે પોતાની છાતીમાં કટાર મારીને મરણ પામ્યા. પિલાજિયે આ ઘાતકી કર્મ કર્યુ તેના અધ્યામાં તેને કેતાજીની સાથે ચેાથમાં અર્ધો ભાગિયા કયા; અને બનેજા એકઠા મળને પાતા- ના ભાગ ઉધરાવાને ગયા; પશુ દ્રવ્યમાં ભાગ પડવાથી સદાના કજિયા રવા. કેટલીક વાર સુધી તે। આ વાંધાને લીધે રોહેર અને ગામડાં ઉપર માત્ર વધારે જો પડયો. પણ જ્યારે મરાઠા સરદારે ખંભાતની પાસે આવ્યા અને ધારા પ્રમાણે ડર બતાવા સાફ પૂરાં સળગાવા માંડ્યાં ત્યારે લોકાના નવામાં તેના કજિયાનું કારણ હતું, અને ફતાજીને શ્રેષ્ઠ ગ શુતા હતા તેથી પિલાજીની પાસે માણુસ મેકલીને આ વાત જાહેર કરી અને તેને પૈસા આપીને પાછા જવાનું કહ્યું. પિલાજીનું આ પ્રમાણે અ પમાન કહ્યું તેથી કાપાયમાન થઇને તેણે માણુસને કેદ કર્યા; કતાજિયે તેને છેડી મૂકવાને આગ્રહ કર્યો, અને તે જણ પોતપોતાના હક નક્કી કરવાને હથિયાર લઇ ઉડયા. કિલ્લાની સમીપ સારી પેઠે લડાઈ થયા પછી પિલાજી હાય અને ખેડાની પાસે માતર છે ત્યાં નાશી ગયેા. ફતાષેિ ખંભાતમાંથી ખંડણી લીધી. અંગ્રેજની કાઠી વાલા પાસેથી પાંચ હજાર રૂપિયા માગવા માંડ્યા તે પાસાય નહિ એવી એજન્ટાએ તકરાર કરી અને કારણુ જશુાવ્યું કે શાહુ રાજાએ અમને વ્યાપારની છૂટ આપેલી છે, પણ કાઠીને મુખ્ય મિસ્તર ઇન્સ ચીડાઈ જમને જેઓને થિયાર સજેલા હરામખાર” કરીને કહુછે, તે આ એજન્ટના આવા ખેલવા ઉપર માત્ર હસ્યા. X