પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
રાસમાળા

‘ ૧૩ રાસમાળા. એાંકી શાસુ સા ધરેણા ફાના આગે, ધરે શાતણી સરે મટે નહિ ધાઢું; વાહ વાહ” હુઇ આતા જામરાવ આગે વાતાં, શાહરા રસાલા પાડે કાના પાદશાહ. ૪ ભાટ જે નાયકનું વર્ણન કરેછે તેનામાં શૂરવીરપણાની સાથે ઉદાર- તાના ગુણ અગત્ય કરીને નૈઇયે. કાનજીની ઉદારતા નીચેન છયમાં વર્ણવેલી છે. ઈં* વુડે પખ આઠ, માસ ખાર તું ઝડ મી; તે કરે સરસ કેદાર, તું વેબ્રુઆં દરિદ્ર વિડંડે; એ ગાજે અળી ઉપર, ગાજતા તુ ધમરાણે; એ વુડે ધન ધાન, ૐ તા લુડે કેકાણે; દેતરાજ રાણુ માજા દઝલ, દન દન શવઃ દાખિયે; કાનાણી તું નાંઢા સતન, ઈંદ્ર સમાવડ આખિયે. સુવાળના માત્ર ચેાથે ભાગ ફ્રાનજીના તાખામાં હેાય એમ જણાયછે. ચુંવાળના ચાર તાલુકા પડ્યા હતા—કાકવાવ, ભકડું, છિનયાર અને ટ્રે કાવાડા. પણ એ ભાગ કયારે પડ્યા હતા તે જાણવામાં આવ્યું નથી. કા- નજી હૈયાત છતાં પોતાના ત્રણ દીકરાઓને ગામની વહેંચણી કરી આપી હતી; મ્હોટા દીકરા નથુભાઇ હતા તેને રામપુરા, કાનપુરા, અને કાંજ, એ ત્રણ ગામ મળ્યાં. બીજો દીકરા દાદે હતા તેને દસલાણું તથા નાર- શુપુર આપ્યું; ત્રીજે ભૂપતસિંહ હતા તેને કઇતિયું, તથા ઘંટેશણું આ- પ્યું. બાકી રહેલાં ગામ ભાડા, કાંતાળ ચુડાણીતું પરૂં, દોંગડવું, મા- લશાસન, એદરા, અને ફેંદવાણુ, કાજિયે પેાતાને સારૂ રાખ્યાં. ૪. શાહની સાથે સદાય કાન લડાઈ મચાવેછે, શાહની રૈયતની ધારતી મટતી નથી. જામની આગળ વાતા થઈ કે, “વાહવાહ કાને પાદશાહી રાાહને રસાળે નાય કરી નાંખેછે.

  • ઈંદ્ર તા આઝપખવાડીયાં વચ્ચે, અને તું ખાર માસ વસે છે; તે ઈં કયા-

રડાને સરસ કરેછે અને તુ વિદ્વાનેનું દારિદ્ર પે; તે પ્રુથ્વી ઉપર ગાજેછે. અને તુ લડાઇમાં ગઢના કરેછે, તે ધન અને ધાન્ય વરસાવેછે, અને તુ ધાડાં વરસાવેછે (આપે છે), આ! દેતરાજના રાણા! દાનના આપનાર, ચંદ્રની પેડે દિન દિન વધતે હું તને એળખું છું, એ ! નાઢાજીના દીકરા કાન ! અમે તને ઇંદ્ર અરાબર કડિયે ૐિ.