પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
ચુંવાળ.

યુવાળ. ૧૩૧ કાનજીનું ભરણુ થયું ત્યારે ભૂપતસિંહ ખાર વર્ષા હતી, તેને તેના ભાયાએ કાઢાડી મૂકયે, એટલે તેઅનિયારના દાકારને ત્યાં જઇ રહ્યા. એ ડાકાર એના વેગળેના સગા થતા હતા. ભૂપતસિંહની પાસે એક મકશ હતા,તે તેના ઘણા માનીતેા હતા, તેને અને નિયારના ઠાકારના બુફરાને એક દિવસે લડાઈ થઇ, તેમાં તે ભારખાઈને પાછા હઠયા. આ ઉપરથી ભૂપતસિંહને પોતાના ભકરા ઉપર ક્રોધ ચડ્યા, અને તેને કહ્યું, ધિક્કાર છે તને કે તે મારી આબરૂ લીધી.” પછી તેણે બકરાનું ડાકુવા હાડી નાંખ્યુ. છનિયારના ઠારને ખીક લાગી કે ભૂપતસિંહ એજ પ્રમા ણે મારાં બાળકો સાથે ગુસ્સે થઈને કદાપિ તેને નુકસાન કરશે, એવા વિચાર રીતે તેણે તેને મોકલી દેવાનો નિશ્ચય કર્યો. ભૂપતસિંહને તેના બાપે કાતિયું આપ્યું હતું ત્યાં તે જઇને રહ્યા. પનારને કુપાળ મકવાણે હતા, તેને એક દીકરી હતી તે ભૂપતસિંહને દેવાને તેના કામદાર પથુએ તેને સલાહ આપી. પેજી આખા દેશમાં મ્હોટા પ્રખ્યાત કેર હતેા. તેણે પોતાના કામદારને કહ્યું કે ભૂપતસિંહને કાંઇ ધરતી નથી તેા એવા વિચાર થાયજ કેમ? ત્યારે કામદારે કહ્યું કે જો તમે ભૂપતસિંહને મદદ કરશો તે તે પોતાને ત્રાસ પાા વાળશે. આ ઉપરથી તે જવાન ઠાકરડા સાથે કુપાયે પોતાની કન્યા પરણાવી અને બે હજાર કાળિયાને એકડા કરીને, તેના ભાઈ દાદાને અને તેના દીકરા તેસિંહને દશલાણામાં ઠેર કર્યા. તે ઉપરથી તેના ખીન્ને ભાઈ નથુભાઈ ડરીને નાશી ગયા. તે પ્રથમ તે કંટાશણુમાં જઇ રહ્યા અને પછી ધાંટી ગયા એટલે ભૂપતસિંહે આવીને પેાતાના બાપના અને ભાષાના ગ્રાસ લઈ લીધે અને ભાડામાં ગાદી કરીને રહ્યા. કાડામાં ગાસાંઇના મમાં એક અતીત રહે હતા તે ભૂત- સિંહની માની પાસે તેા હતા, તે ઉપરથી તેના વાણિયા કારભારિયાએ એ વાત ગોઠવીને ભૂપતસિંહને કહ્યું કે અતીત દરબારમાં આવે, તેથી તમારી ખેતી વાત થાયછે. ભૂપતસિંહને તેથી ા કાધ ચડયા, અને પેાતાની તરવાર વતે તેણે તેની માને ઠેર કરી, તે ઉપરથી અતીત નાશી ગયા, અને ફરીથી કદી પાડે આવ્યા નહિ. પણ તેના ચેલે તેના માના પણી થઇ પડ્યા.