પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩
ચુંવાળ.

સુવાળ ૧૩ કાળા લાકા ઉપર એકટસ ચડી આવ્યા, તે વેળાએ તેઓ એક ઠેકાણે મે- લાલુ કરીને પમા હતા. મેલીયરેાએ ઢંકાના અવાજ સાંભળીને ધારવું કે કાઈ. સરદાર ણી ફોજ લઇને ચડી આવેછે, એટલે તે નાશી ગયા. પાછ દાકાર જેવા ધાડા લેડાવીને જતેા હતા, તેવાજ તેને ભાલે ઘે ચવામાં આવ્યા એટલે તે નીચે પડયા. મરાઠા તેનું મડદું લઇ ગયા અને તેઓના ગામ ઉપર કદિ ક્ષ્ા કરવા નહિ એવુ વચન પાછના દીકા શાંતાજિયે આપ્યું. ત્યારે તેને મડદું સોંપ્યું. એટલે શાંતાજિયે પુનાર આ- તેને અગ્નિદાહ્ન દીધા, અને આડકમેદ આગળ તેને એક પાળિયે કરીને સ્થાપ્યા. હવે ભૂપતસિંહની વાત પાછી ચાલુ કરિયે છિયે,--- મલ્હારરાવ - યકવાડે કંડીથી ભૂપતસિંહને કાહાબુ જે ગાયકવાડનાં ત્રણ ગામ---- ત્રાડી, ફાતિયું, અને ઘટેશણું, અમારા દફ્તરમાં લખાયછે અને તમે ભૂપતસિંહે માન્યું નહિ તેથી ખાએ તે અમારે તાખે કરેા, પણ કેટલાંક વર્ષ સુધી તકરાર ચાલી. એક સમયે પાટણના એક ત્રેપારીને વૈશમના માલ ગાડામાં ભરીને લઈ જતા હતા અને તે વેપારિયેઇનિયાર્- વાળા ઠાકરડાનું વળાવું લીધું હતું.. તે માત્ર લકાડા વચ્ચે પડાવી લીધા. પણ પછી ભૂપતસિંહ વૈદ ભૂપતસિં દસ્તાા અને હજાર રૂપિયા દંડ લઇને વેપારીને તે માલ પાછો આપ્યો. તેની આવી વર્તણૂકને લીધે તેને છતિયારવાળા સાથે ભારે વેર બંધાયું, તેમાં અને ખાજી ઘણાં માસ મરાયાં, અને એક પ્રસંગે ભૂપતસિંહ બંધૂકની ગાળાથી ઘયલ થયા, પણ છેવટે તેને આરામ થયા પછી ડિચેથી મહારરાવના ભાઇ હુનમંતરાવ મરાઠી ફેજ લઈને ભકાડૅ આવ્યો, અને ભૂપતસિહંને કાહાન્યું કે તમે માથે પાણી બાલા તેથી અમે પાલડી બંધાવવાને ચાન્યા છિયે. ત્યારે ભૂપતસિંહે કહ્યું જે અમારે તમારી પાધડી બાંધવી નથી અને મરાઠા એને અમારા ગામમાં પેસવા દઇશું નહિ. આવું સાંમળીને હનમતાને પાસેનાં ગામડાં આગળ પડાવ કરયા, અને કડિયે કાદાર્લી મેકલ્યુ કે ભૂપતસિંહને છેતરી પકડી શકાય એમ નથી. તે ઉપરથી મલ્હારરાવે માં- વર આપીને ભૂપતસિંહને કડી તેડાવ્યા, ત્યાં તે જઈ પહેાંચ્યા એટલે '