પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
રાસમાળા

૧૩૪ રાસસાળા. તેની પાસે પેલાં ત્રણ ગામ ફરીને ભાગ્યાં પણ ભૂપતસિંહે તે વાત માની નહિ. આ વેળાએ કાપણીની મેાસમ હતી અને ખેતરામાં માલ ઉ- ભા હતા, તે ઉજ્જડ કરીને પેાતાને ખીશ વીરમગામમાં મૂકીને ભૂપ- તસિંહ ખારવટે નીકળ્યા. તે વેળાએ ભૂપતસિંહની પાસે પેાતાના ત્રણસે અશ્વારા હતા અને જરૂર પડે ત્યારે પોતાની સહાયતામાં બે હાર માં- સા મેળવી શકે એવું હતું. તેણે પછી ગાયકવાડનાં ગામડાં લૂંટવા માંડ્યાં. ભૂપતસિહુના પૂર્વજ કાનજીરાતને પાદશાહે નાબત, ચેાપદાર અને આફતાબગીરી ( સૂરજમુખી ) આપ્યાં હતાં, તે પોતે પણ રાખતા હતેા. સકાંડામાંથી ભૂપતસિંહના ઉચાળા ગયા પછી કડિયેથી મલ્હારરાવે - વીને ભૂપતસિંહની મેડિયેટ તેપથી પાડવા માંડી ત્યારે એક ચારણે મ- કરીમાં કહ્યું કે,"ભૂપતસિહ લડે એમાં નવાઈ શી? પશુ હાલ તે એ- ના ધરની ઈંટા ચાહાપણું ધારણ કરીને લડેછે,” આવું વચન સાંભળીને અલ્હારરાવ શરભાઇને પાછો વળ્યેા. પછી ભૂપતસિંદ્ધ ધણુા દિવસ સુધી સરાહાએને ત્રાસદાયક થઈ પડયા. ( દુહા ) ભાડુને કડી લડે, જાણે સતારા જામ; ભડવા* ચાલ્યા ભૂપતા, રાવણુ માટે રામ. કાનાણી કળખાતણા, ભેજા ભરખણુદાર; લડ થઈ ડાકણુ ભૂપતા, તુ વાળી તરવાર. મહિલા જે મરાઠાતણી, કેમ સજે શણુગાર; ભતા ઊભા ભૂપતા, માથે મ્હોટા માર. રાવે રાક ન જાણિયા, ધરણ્યા વાંસે પાગ; ભડ જરાયલ ભૂપતા, જગવેયે જડનાગ, કડી ઉંભેલી કાડરશે, કરશે કાલકરાર; ધર ભગવશે ભૂપતા, ભરશે રાવ અલ્હાર. કાળા કંઇ ડખર કરે, ઠાલા તરકડાય; ભક્ષ તેં કીધા ભૂપતા, ચાખડ ચાકરડાય. ૧ લડવા. ૨ કાનજી કુળના. ૩ માંસ ખાનાર. ૪ શ્રી. ૫મલ્હારશન. ૬ સામ પનો સો. છ છતાય નહિ એવે. - ખાદી કાહારશે. ૯ પૃથ્વી