પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
રાસમાળા

રાસમાળા. ૧૩૬ તેમના તાખામાં જિજીવાડા, કટાસણ અતે પનારના ગ્રાસ હતા. કૈસર મકવાણાને હરપાળ કુંવર હતા, તે આલા રજપૂતાના મૂળ પુરૂષ હતા, તે સિવાય વજેપાળ અને શાંતાજી કરીને એ કુંવર હતા. મુસલમાને સાથે લડાઈ થઈ તેમાં વજેપાળ ધવાને કંદ પકડાયા, અને પછી તે મા લેસલામ થયા. એના વંશજ મહીકાંઠામાં મડ્ડવાના જમીનદાર છે. તેના કુટુંબના મુખ્યનું નામ લાલમિયાં છે, અને તેના સંબંધી ઇડરના રાવ વીરમદેવના ચરિત્રમાં સૂચવવામાં આવ્યું છે શાંતાજિયે જોરાવરીથી સાંથલ લીધું ત્યાં મહમૂફ બેગડાના વારામાં તેને વશજ કાર્તાછ રહે. તેા હતેા. કાનાજી એક ભીલ ઠાકારની કન્યા વેરે પરણ્યા તે. તે- થી તે નાતબહાર રહ્યા હતે; પશુ મહમૂદના હાથ નીચે તે સારી નોકરી ઉપર હતા તેથી, તેણે તેને કંટાસણુનો બગીર આપી હતી. તેના તાબા- માં ચેરાશી ગામ હતાં. કાનાજીથી તેરમે પુરૂષ નારણુજી કરીને કંટાસ જુના ઢાકાર થયે!, તેની વેળાથી એ કુટુંબની ઇસ્સામતને પત્તા ઘણી સારી રીતે લાગી શકે એમ છે, અને હિંદુએમાં જમીનના ભાગ કરીને વેહેંચી લેવાની રીત પડી છે તેના કેવા પરિણામ આવેછે, તેના આખા ગુજરાતમાં સારામાં સારા દાખલે, એ ઉપરથી મળી આવેછે. તેણુ તેની વિગત આ થવાના અમારા વિચાર નથી, કેમકે જમીનના વતન વિષેની માહીતગારી મેળવનારાઓને તે ઉપયોગી છે, તેપણુ સામાન્ય વાંચન રાખનું લક્ષ ખેંચે એવું નથી. ભાડાવાળાના વખાણુની ભાટ લોકોએ વાતા બનાવી છે, તે પ્રમાણે કર્યસણુના મકવાણાની કીર્ત્તિની વાતો બનાવવાને તેએને એટલું બધું સારૂ સાધન મળ્યું નથી, તેપણુ અજમાજી, તથા અનુ મરેાજી જે નારણુજીના પાત્ર થતા હતા તેમના વખાણુની કવિતા થઈ છે, તેમાંથી આ ઠેકાણે થોડા ભાગ પસંદ કરીને દાખલ કરિયે છિયે. કટાસણુમાં અજમાના દરબાર કા હતા તે વિષેતુ નીચેની મ તલબનું વર્ણન કવિતામાં છે. દરબારમાં નાખતા ગડગડતી હતી; ભોંય ઉપર પાણીના છંટકાવ થયા હતા. ઘણા ડાકાર હાથ જોડીને કારણું માગતા ત્યાં આવ્યા હ તા. ઇંદ્રની પેઠે કાનાના વશવાળાની આગળ છત્રીશે વાજા વાગતાં