પૃષ્ઠ:Rasmala II.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
ચુંવાળ.

સુવાળ, ૧૩૭ “હતાં; તેના મુખ આગળ વિાને વેદ ભણતા હતા. પરાણાઓને સા કર, તથા બકરાઓનું અને ભુંડનું માંસ પૂરૂ પાડવામાં આવ્યું. નિય નિય અફીણુ અને કેસરના કસુભા ચુંટાવા લાગ્યા. અજમાની આગળ “નાચ થવા લાગ્યા; નિરંતર તે રગ રાગમાં રમવા લાગ્યું; શરણાઇયે. વાગવા માંડી; ઝુલતા હાથિયેાની પેઠે ગાનારા ઠેકાણે ઠેકાણે ગાવા લા ગ્યા; પૈસા ખર્ચવામાં ઠાકાર બળીરાજાના જેવા ઉદાર હતેા; તેના સેડામાં દૂધપાક અતે અમૃત સરખાં ભેાજન થવા લાગ્યાં; તેના પર ઉ– પર ધર્મની ધ્વજા ઉડવા લાગી; સુવાળને ધણી આવેા હતા. તેને હુ ક્રમ પાદશાહ ઉપર પણ હતા. એ જસાના પુત્ર ! હિંદુઓના અને સીમાના પિતા, તું મૂર્ય સરખા મકવાણા સારા ઉઠ્યા. તારા ભાઈ ગરેશ ઓછો પ્રખ્યાત નહતા; એ ભાયા લેાકાના મનમાં દશરથના પુત્રાનું સ્મરણ કરાવેછે.” અ- ભાટના વર્ણન પ્રમાણે અજમેાજી આખા જગતના જીતનાર હતા, તેણે ‘‘શાહુરાજાની દક્ષી કેાજને હરાવી.” તેમજ “દિલ્હીની ફાજને પણ હરાવી”; તથાપિ એ કરતાં પણ પોતાને મનગમતા વધારે પરાક્રમનું એ વંજ કામ કરવાને ચૂકયા નહિ; ગામે ગામ તેણે ગ્રાસ કરા; દિનપ્રતિદિન લૂટફાટ કરવામાં તેણે કીર્ત્તિ મેળવી. વિશાડિયા, પનારા, ભરતાલિયા, અને અધા નાગા એવા ગામડાંના ઘણા એક યા તેના અમીર હતા; તથાપિ તે પેાતાના અંગ માટે ઉંચા પેશાક રાખવામાં પણ કમ નહતા, કેમકે તેના ભાટ મુખ્યત્વે કરીને લખેછે કે, તે જરિયાન અને રેશમી પોશાક પેહેરતા.” અજમોજી અગતરાના દુઃખદાયક કાળની વેળાએ ગરીખને માટે પોતાના કાઠાર ઉંધાડા મૂકવાથી વધારે કાર્ત્તિને પાત્ર થયા છે, તેનું સ્મરણ ફાઇ દુ:ખદાયક રાગની નહિ જતી રહે એવી પડધાની છાયાની પેઠે બહુ આનંદ પમાડે એવી ભાટની કવિતાને ખરેખાત ખવી નાખે એમડ઼ેઃ— પૃથ્વી દુ:ખી થવા લાગી, રાજા ખાધા વિના રહ્યા, રાવને રાણાને “એક દાણા આપવાને રહ્યા નહિ. ધણી અને ધણિયાણી એક બીજાને છેડીને ગયાં, માબાપે પોતાનાં છોકરાં તજી દીધાં; ધર્મ કરવાનું બંધા "ભૂલી ગયા; સદાવ્રત ભાગી પડયાં, કૂવા તળાવમાંથી પાણી સક્રાઇ ગયાં, ૧૨