પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મરાઠા

ભરાડા, હાર્મદખાનના સહાયકારી તેને તને જાય નહિ માટે આગળથી વિચાર કરીને તેણે ઠરાવ કરી લીધા, તેમાં મહીનદીની પૂર્વ ભણીની ચેાથ પિલાજીને લેવાની ઠરાવી અને પશ્ચિમ ભણીની ૐ’તાજીતે નીમી આપી. મરાઠા ચેામાસામાં પેાતાને ઠેકાણે જવાને મૂળ ચાલ હજી લગણુ રાખી રહ્યા હતા. તેથી ખંભાત આગળ લંડાઈ થયા પછી પિલાજી સુરત પાસે સાનગઢ ગયા. અને તાજી પોતાનું એક પરગણું ખાનદેશમાં હતું ત્યાં જતા રહ્યા. સર ખુલદખાન ધણા સરસ અને લોકપ્રિય સરદાર હતેા, તેને ગેર- વાજબી રીતે કાબુલમાંથી ખશેડયા હતા. પણ આવી સર્કટની વેળાએ પાદશાહે આર્જવ કરીને, હામેદખાનના જમરો ખળવે એસારી દેવા સારૂ ૧ ખંભાત. ૧ મિરન જાફર નન્નુમુદાલા ઉર્ફે મામીનખાન. ઇ. સ. ૧૭૩૦-૧૭૪૩. ૨ સુક્તાખીખાન નુરૂદીન મુહમદખાં ઉર્ફે મામીનખાં (ખીન્ને) ઇ. સ. ૧૭૪૩-૧૭૮૩. 2 મિયાં મનુ અથવા મહમદકુલી (દત્તક). પ ઈ. સ. ૧૭૮૩-૧૭૮૯, ૪ ફતેહઅલીખાં નન્નુમુદ્દઉલા મુમતાજઉલ મુલ્ક ઉર્ફે મામીનખાં (દત્તક)(ત્રીજો) ૫ દેઅલીખાં ઇ. સ. ૧૭૮૯-૧૦૨૭ મામીનખાં (ચાથે) (ભાઈ) ઈ. સ. ૧૯૨૩–૧૮૪૧ ૬ હુરોનચાવરખાં ઉર્ફે મામીનખાં (પાંચમા) (ભત્રીજો) ઈ. સ. ૧૮૪૧-૧૮૮૧, ૭ જારખાંનજી. ઈ. સ. ૧૮૮૧ માં ગાલીએ બેઠાછે. ખભાતના રાજ્યની ૭૫૦ એકરસ મૈલ જમીન. ૮૫ ગામ, આસરે ૬૦૦૦- ણુ સની વરતી. આસરે ચાર લાખ રૂપિયા વાર્ષિક ઉપજ છે તેમાંથી રૂ.૨પ૪૭૫ મી શી ખલના ઈંગ્રેજ સરકારને આપવામાં આવે છે. વળી ખભાતને ખદરે જકાત લે- થાયછે તેમાં ઈંગ્રેજ સરકારની ભાગ છે. નવાખ સાહેબ બ્રિટિશ છાવણીમાં જાય ત્યારે દેશી લશ્કરની સલામતી તથા ૧૧ તોપ ફાડી માન આપવામાં આવેછે.