પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
રાસમાળા

૧૪૦
ચુંવાળ.

પ્રકરણ ૯ મુ મહીકાંઠો. ગુજરાતના મુલ્કી અને લશ્કરી ભાગ, જેને મરાઠા મહીકાંઠા ક રીને કહેતા હતા તે, તેના નામ પ્રમાણે મહીના કાંઠા ઉપરનાજ પ્રદેશ નથી, પશુ તેને વિસ્તાર એ નદીની ઉત્તરમાં ચૈાસીના, એંબાજી, અને બનાસ સુધી છે, અને ખરૂં જોતાં તા ખરા ગુજરાતના જે ભાગમાં ગા યકવાડી ખંડણી ઉઘરાવાને પેાતાનું લશ્કર લઈ જવું પડતું હતું, તે, સર્વ ભાગ તેમાં આવી ગયા છે. દેશના સ્વાભાષિક બંધારણુ અને આકાર વિષે અમે આ પુસ્તકના પ્રારંભમાં વર્ણન કરેલું છે. અને આ પ્રાન્તના જૂદા જૂદી ભાગ જૂદા જૂદા સત્તાધારીના હાથમાં આવી ગયા છે તેનું કાર પણુ ઘણું કરીને તેજ છે. ઘણા ખરા આખા સપાટ દેશ ભરાડાના રાજ્યની સત્તા નીચે થઇ ગયા હતા. તેયપણુ, ચુવાળના જંગલમાં અને દક્ષિણુમાં છેક થડાદરા સુધીના મહીના કાંડાના પ્રદેશમાં સ્વતંત્ર જાતિના લકાને રક્ષણ મળતું હતું, અને મહુધા, નાપાડ, તથા ધેાળકા, તેમજ ખીજા કૂળદ્રુપ પરગણાંનાં ઘણાં ગામમાં, તથા વાધેલા વગેરે રજપૂત ગ્રાસિયાના ગામમાંથી ખંડણી ઉધરાવાને મુલ્કગીરી કરવી પડતી હતી; જેમ ન્હાની નનયાની શાખા વધતી ચાલી છે તેમ તેઓના કાંઠા ઉપરની ઝાડીમાં અને કાતરામાં ઘણા સ્વતંત્ર લોકો આપી ભરાવા લાગ્યા; અને વેહેળિયાંના જેમ વધારે થતે ચાલ્યા અને જંગલ પણ વધારે ધાડું થતુ ચાલ્યું તેમ, ઇડર, તથા લુણાવાડાનાં દુલગણ નહિ વશ થયેલાં સંસ્થાન, ઇશાન કાણુના પર્વતમાં આવેલાં છે, ત્યાંસુધી સ્વતંત્ર દેશા ભ ચક સમુદાયવાળા થવા લાગ્યા અને ધાડી વસ્તીથી ભરાઇ ગયા. મહીકાંઠામાં કશુખી, વાણિયા, અને બીજા ગરીબડી જાતિના ધણા લેાકાની વસ્તી હતી, પશુ દેશની સત્તા જેના હાથમાં હતી અને જે હથિયાર ધારણ કરવાવાળા હતા તેઓ રજપુત, કાળી, અથવા મુસલ- મન જાતિના હતા. તેમાં કાળી દ્વારા જો કે રજપૂતેની સત્તા નીચે જો વામાં આવતા હતા, તથાપિ તેમની સંખ્યા મારી હતી. રજપૂત ખે પ્રકારના હતા—ઈડરના રાજકર્તા વશસાથે જેએ જોધપુરથી આવી