પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
મહીકાંઠા.

મહીકાંઠા. ૧૪૧ વસેલા એવા મારવાડી; તથા અસલના રાત્રાને પાળેમાં નસાડી મૂકવામાં આત્માનું આપણે વર્ણવી ગયા કે તેમના પક્ષકારી. આ એ પ્રકારના રજપૂતેમાંથી મારવાડી રજપૂતાને પોશાક અને રીતભાત મારવાડવાળા- એને મળતાં હતાં, પણ તે સાથે વળી તેઓએ તેમનાથી જુદા પડી અ- હિં રહ્યા તેવામાં બીજી કેટલીક કઢંગી રીતભાતના કેટલાક વધારા ક હતા. તેઓ ધણા વીર કહેવાતા હતા પણ મૂર્ખ, આળસ, ઢંગ વિનાના અને અફિણિયા તથા દારૂડિયા થઇ પડયા હતા. રેહેર અને ખીજી જા- તિના રજપૂતે જે હજી લગણ રાવ સાણંગજીના વંશજ પ્રતિ પેાતાની રાજભક્તિ જણાવેછે તેઓ ભારવાડિયેાના કરતાં વધારે સુધરેલા, વધારે પ્રતિષ્ઠિત, અને વધારે કહ્યાગરા ગણવામાં આવ્યા છે, પણ તે આછા વ્યવસાયી, અને ઓછા શૂરવીર્ છે. સર્વ રજપૂતા, ઢાલા, તરવારા, બકા, અને ભાલા રાખતા, તે પાતાનું રક્ષણુ કરવાને ઘણીવાર લાહેાડાનું કે ચામડાનું કવચ પેહેરતા, અને પોતાના ઘેાડા ઉપર નાંખતા; તેએ કા કોઇ વાર ધનુષ્ય પણ રાખતા, તેઓની લડવાની રીતિ પોતાના ગામાનું રક્ષણ કરવાના હેતુ સર હતી. તે કાળિયાની પેઠે જંગલમાં ભરાઈ પે- સતા નહિ, પણુ અચાવ કરવામાં ફાવી જાય નહિ ત્યારેજ માત્ર તેમ ક રવાની તેમને અગત્ય પડતી. માલ વિનાની લડાઇયેામાં કાળી લેાકાની પેઠે તેમને ફાવતું નહિ આખા મહી કાંઠામાં કાળી અથવા ભીલ લેાકાની વતી ઘણી વ-. ધારે છે. ત્યાંના ખીજ લેાકા કરતાં તેઓ કદમાં ધણુા ન્હાના હેાયછે, અને તે- એની આંખા ચંચળ અને ખાઇ ભરેર્શી જાયછે. તે કદાપિ યાઘ- ડી પેહેરેછે તે ઘણીજ ન્હાનો પેહેછે, પણ ઘણું કરીને તે તેએ માથે ફાળિયું વિટછે. તેઓ લૂગડાં પેહેરે છે તે થોડાં અને જાડાં પેહેરે છે. જ્યા રે ત્યારે પશુ તેની પછવાડે તીરના ભાયે આધેલે! જોવામાં આવતા તે સાથે તેઓ પાસે એક લાંબુ કામઠુ રાખતા અને કાંઇ ખીક જેવું જો- વામાં આવતું અથવા કાઇ અજાણ્યાને એકાએક દેખતા એટલે કામઠું ચડા વા મંડી જતા. તે ચમત્કારિક વરાવાળા, ચંચળ, અને મજબૂત હતા. ભૂખ, તરસ, થાક, અને ઉજાગરા, મનાય નહિ એવી રીતે તે કરી શકતા; તેઓ સાવધાન, સાહસિક, ભેદુ, યુક્તિ સહુન સાધી કાહાડવામાં કુશળ, અને રાત્રની વેળાએ હુમલા કરવામાં, છાપા મારવામાં અને લપાઇ