પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
મહીકાંઠા.

મહીક’. ૧૪૩ લઇ લીધાં હતાં. ઈડરના મહારાજાની ખરેખરી ઉપજ તે લાખ કે ફ્રોડ લાખ રૂપિયાની છે ને બાકીની તેના આઠે રજપૂત પદ્માવતને સ્વાધીન કે- રવામાં આવી છે, તેને બદલે તે તેની લશ્કરી ચાકરી કરવાને અને થે- ડી ખંડણી આપવાને બધાયલા છે. આ સિવાય વીસ કે ત્રીસ … રજપૂત અને કાળા નાકારાને આગળના રાવેએ લશ્કરી નાકરીના પેટમાં આપે- લી જમીન છે. પણ તેને બદલે તે મહારાજાને દરવર્ષે ખાણી આપેછે, આખા ઇડર સંસ્થાન ઉપર ગાયકવાડની ખંડણી તે મહારાજા અને તેના પટાવતા પાસેથી ચુકવી લેવામાં આવેછે, પણ પછવાડેથી રૈયતના ઉ- પર વધારાના કર નાંખીને તેઓ પાહા વસૂલ કરી લે છે. મહારાજાની પ્રે ત્તાની સરબધી પચાસ ઘેાડા અને એકસાને ચાસ પાયદળની માત્ર છે, પણ જો અગત્ય પડે તેા જ્ઞેયે તેટલા પગારધી માસાના વધારા કરી શકાય એમ છે, કેમકે તેવા લાાની ટાળિયાની ત્યાં ખાટ નથી. - કરી કરનારા પટાવતાની સરખધી, અશ્વાર અને પાયદલ મળીને એક જારની થાયછે અને તે વિના સે બીજાં લશ્કરી માસ છે. અહમદનગર, મૈડાસા, અને ખાયડ એ ત્રણ સંસ્થાનવાળા ઇંડર- ના મહારાજના સગા થાયછે, અને ઇડરવાડા માંહેલે દેશ તેમના સ્વા- ધીનમાં છે તાપણુ ખરૂં જોતાં તેઓ ઇડર સસ્થાનથી સ્વતંત્ર છે. અહમ દનગરના તાલુકદાર પોતાના સગા, ઈડરવાળાના ધણું કરીને કટ્ટે શત્રુ છે અને થોડાં વર્ષ ઉપર ના બનેના કજિયા બહુજ વધી પડ્યા હતેા તેનું કા- રણ એ હતું કે માડાસાના તાલુકદાર ગુજરી ગયા પછી ઈડરના મહારાજે તેના તાલુકા ઉપર પેાતાના હક કર્યો અને અહમદનગરવાળાના કુંવર મેડાસાવાળાએ દત્તક કરી લીધા હતા તેથી તે પોતાના કુંવરને માટે તાલુકા રાખી રહ્યા. ઇંડરના આઠે પટાવત (એક ચાહાણુ હતા તે આદ કરતાં) રાડ વશના હતા, અને પેાતાના કુળના જોધા, ચાંપાવત,કુંપાવત, અને એ- ત્રાંજ ખીર્ઝા નામથી પ્રસિદ્ધ હતા. એવું નામ પડવાનું કારણ એ હતું કે જેણે 'જોધપુર વસાવ્યું તે જોધો, તેને ભાઇ ચાંપા, અને તેને ભત્રીજે કુંપા તથા મારવાડના બીજા રાજકુટુંબિયાએ તે કુળની પ્રથમ સ્થાના કરી હતી તેથી તેમના નામથી કુળ એળખાતાં હતાં. તેઓની પવિ ચૈા-