પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
રાસમાળા

૧૪૪ રાસમાળા. ક્રસ ઠરાવી હતી, અને તેને જે પ્રતિશ આપી હતી તે ઘણી સભાળથી . હું નિયમિત કરી દીધી હતી. ઉડણીના કુંપાવતને સર્વથી શ્રેષ્ટ પવિ હતી. તેને ચામર, ચેપાર અને ઢંકાની પરવાનગી હતી, તથા પાલખી આપી હતી. તેને પેાતાની જાગીરને પેટે કાંઇ ખાણી આપવી પડતી નહિં; તે જ્યારે દરબારમાં આવે સારે મહારાજ ગાદી ઉપરથી ઉઠીને તેને મળે અને જતી વેળાએ પશુ તેટલુંજ માન આપે. તેની બેસવાની જગ્યા મઠ્ઠા- રાજના જમણા નાથ ભણી પહેલી હતી. આ કરતાં પણ તેને ખીજી એ છુટયા હતી, તે પરદેશી લોકોને ધણી નવાઈ જેવી લાગે એવી હતી, તે એકે, તેને સાનાના તેડા પહેરવાની તથા મહારાજની ઝુરમાં સેનાને કુકા પીવાની રજા હતી. તેમાં તે મેઢુ માન સમજતા હતા. માન્ઝે તીના ચાહાણુની જાગીર ધણી હતી પણ તે સર્ચ કરતાં હલકી પવિ પટાવત હુતે, તેને મહારાજ ઉઠીને મળે અને તેના મ્હા આગળ કે થૂ- વા દે એટલીજ પ્રતિષ્ઠા તેને આપી હતી. ' પ્રથમ વર્ગના ઉમરાવાથી ખીજી પદવને મારોટજી અથવા સાંદી ભાટ હતા તેની બેસવાની જગ્યા મહારાજની ગાદીની સામે હતી અને દરબારમાં આવતી વેળાએ અને ત્યાંથી જતી વેળાએ મહારાજ તેના સાકાર કરતા. બીજા કેટલાક લશ્કરી જમોદાર છે, તેને મેટા પટાવતા પાસેથી જિલ્લામાંથી જમીન મળેલી છે અને તે “જીલાયત” કહેવાય છે. તે મા માંથી કેટલાકના દરબારમાં આવતી વેળાએ મહારાજ સત્કાર કરતા, પણ જતી વેળાએ તેમ કરવામાં આવતું નહિ. તે દરેક ધણામાં ઘણા દશ અશ્વાર રાખતા અને પોતાના જીલ્લાના પદ્માવતની સાથે ચડતા. સંસ્થાનની જમાબંધીનું કામકાજ કારભારી અથવા દીશન ચલાવ- તા, તે ઘણું કરીને જાતના વાર્તાયા હતા. બાકીનું બીજું કામકાજ પેાતા- ના સરદારેમાંથી એક જણુને સોંપવામાં આવતું, તેને પ્રધાન” કહેતા. તેને નિરંતર મહારાજની હઝુરમાં રહેવું પડતું. પઢાવતા સબંધીનું ઢાંધ્ર પ્ ણુ કામકાજ પ્રધાનની સંભત્તિ વિના મહારાજ એકલાથી કરી શકાતુ નહિ. જે કાઈ પટાવતને દરબારમાં ખેલાવાને કાગળ લખ્યા હાય તેમાં મહારા જે સહિ કરી હાય પણ નીચે પ્રધાનની સહિ હાય નહિ તે તે માન્ય રા