પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
મહીકાંઠા.

મહીકાંટા ૧૪૫ wવામાં આવે નહિ એટલુંજ ન િપણ માંહિ કાંઇક દગા છે એવા વેહેમ પાવતને પડે. ઈડરવાડે પશ્ચિમ ભણી ખુલે છે તથાપિ બહુધા તેને બચાવ થઇ શકે એવે છે. તેમાં નદિયા, ડુંગરા, અને જંગલ ઘણાં છે. ધરતી ફળદ્રુપ છે, અને તેમાં અંબાનાં ઝાડ પુષ્કળ છે તે ઉપરથી જણાય છે કે આ ગળ તેમાં વાવેતર થતુ હરો; ધણા ભાગતા હુમોં જંગલથી છવાઈ મયેા છે. મહીકાંઠામાં લૂણુાવાડાનું રજપૂત સંસ્થાન આવ્યું છે, પણ તેના સબ- ધીનું લખાણુ અમારે હાથ આવ્યું નથી. તેમાં દાંતાનું સ્થાન તથા બીજા ધણા ન્હાના ન્હાના ઢાકારાની જાગીર આવેલી છે (તે માહેલા દરેકની પાસે પદરસેથી તે ત્રણ હજાર સુધી લડવૈયા હાયછે અને પાસેના સબળ કિલ્લામાં રહેછે.) તે માંહેથી જે પ્રસિદ્ધ છે. તેના ચાર કે પાંચ જયા બંધાય એમ છે. આંબલિયારા, લેહાર, અને નીરમાલીના કાળા - કારા, તથા માંડુવા, પુનાદરા, અને ફરાળના મકવાણા જમીદા છે તે- આના તાળામાં આશરે પદર મૈ ક્ષેત્રફળની વાત્રકનદીની પાસેની ધરતી ૧ ભાટ લેકાના કેહેવા પ્રમાણે અણહિલવાડ પાટણના રાજા મૂળરાજ સા- લડીના વંશજ ધવળદેવ નામનો સાઢુકી ઈ. સ. ૧૧૦૪ માં ધેાળકે અને ત્યાર પછી ઇ. સ. ૧૧૩૪ માં કાલરીગઢ ( એ ગામ ચુવાળમાં છે) ગયેા. ધવળદેવને પરપાત્ર વીરભદ્ર કાલરી ઊંડી વીરપુર (એ ગામ હાલ વાડાસિનોરના રાજ્યમાંછે) ત્યાં આવ્યેા. વીરપુરમાં વીરાખારિયા નામના ઠાકાર હતા, તેને મારી ઈ. સ. ૧૨૫ માં તેનું રાજ્ય લઈ લીધું, અને ત્યાં પેાતાનું રાજ્ય સ્થાપ્યું. તેની પછી વીરપુરની ગાદિયે કીકાછ, માનસિંહ, માહાવસિંહ, ગમતુ, પૃથીપાળસિહ, વિક્રમસિંહુ અને વિલસિંહ, એ પ્રમાણે રાજ થયા. છેલ્લા વિઠ્ઠલસિંહે વીરપુરમાંથી ગાદી ઉઠાવીને લુણાવાડાની નજીકમાં મહી નદીના કિનારા પાસે ડીલા ગામમાં સ્થાપી; તેમના વરાજ ભીમસિહજીએ ઈ. સ. ૬૪૩૪ માં ડીલ્લામાંથી ગાદી ઉઠા- વીને લુણાવાડામાં સ્થાપી. ૧ ભીમસિંહજી, ર્ ગંગદાસ, ૭ ઊંદેરાણા, ૪ રાધવરાસિંહ, ૫ માલેા- રાણા, ૬ વનવીરછ, ૭ અખેશજ, ૮ કુંભારાણા, ૯ જીતસિંહજી, ૧૦ ત્રિલે સિહ, ૧૧ દયાળદાસજી, ૧૨ ચ’સિંહજી (ઈ. સ. ૧૯૭૪ સુધી.) ૧૩ વીરસિંહજી (ઈ. સ. ૧૯૭૪-૧૭૨) ૧૯