પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
રાસમાળા

૧૪૬ રાસમાળા. છે: ભોજો જ ળિયેનાં નવ ગામના છે, તે વાપુર પરગણામાં સાભ્રમતી નદી ઉપર છે; આ જથાને લગતાં દક્ષિણમાં, વરસાડા, મા- છુસા, અને પેથાપુરનાં રજપૂત સસ્થાન છે. બનાસની પાસેના કાંકરેજના આઠ હજાર કાંમઢાવાળા કાળી છે, તથા સુવાળના પાંચ હાર છે, પ તેમને પ્રાન્ત બળવાન નથી, અને તેઓએ હવે પેાતાની પડાશના લેાકાને છેડવાનુ છેડી દીધું છે. મેહેવાસી લાકા ઉપર દાબ એસારવાને માટે મુસલમાન પાદશાહો- એ બંધાવેલા વિશાળ અને ધણા કિલ્લાનાં ખંડેર હવડ પડેલા ભાગમાં હજી પણુ જોવામાં આવેછે. મુસલમાનેએ આવા બદબસ્ત રાખ્યા છતાં તેઓના ખરેખરા બળના સમયમાં પણ ધણું કરીને તેનું ચાલ્યું હોય એમ જણાતુ નથી, અને મેાગલ રાજ્યની પડતી આવી તે વેળાએ દેશ- માંથી થાણુાં ઉઠાડી લઈને તેઓએ ત્યાંના તાકાની ટાકાને ફાવતુ કરવાને દેશ ખુલ્લે મૂકી દીધેા હતા. મરાઠાઓના આવ્યા પછી સર્વે રીતિભાત ૧૪ નાહારસિંહજી (ઈ. સ. ૧૭૧૧-૧૭૩૫) । કુમાર જીતસિંહજી. ૧૫ વખતસિંહજી (૧૭૩૫–૧૭૫૭) ૧૬ દીપસિંહજી (૧૭૫૦–૧૭૮૨) ૧૭ દુરજનસાલજી ૧૭૮૨-૧૭૮૬) ૧૮ પ્રતાપસિંહજી (૧૭૮૬- ૧૯ તેસિંહજી -૧૮૪૯) ૨૦ દલપતસિંહજી (દત્તક) ૧૮૪૯-૧૮૫૧) ૨૧ દલેલસિંહુજી (દત્તક) (૧૮૫૧-૧૮૬૭) ૨૨ વખતસિંહજી (દત્તક) (૧૮૬૭ માં ગાદીએ બેઠા છે.) લુણાવાડાના તાખામાં ૩૮૮ ધારસ મૈલ જમીન, ૩૫૦ ગામ, સુમારે પાછા લાખ માણસની વસ્તી છે, અને વાર્ષિક ઉપજ આશરે એક લાખ ચાલીશહુર રૂપિયાની છે. તેમાંથી ઈંગ્રેજ સરકારને ૧૨૦૦૧ અને ગાયકવાડ સરકારને ૬૦૦૦ ખડણી મદલના આપેછે. આ રાજ્યને રૂ.૮૪૦ ગાધા પ્રગણામાંથી અને ૧૨૭ મહીકાંઠા ઈલાકાના સાઠંબા તાલુકામાંથી મળેછે. આ રાજ્ય રાકાંડા ઈલાકનું બીજા વર્ગનું છે. મહારાજને નવ તાપનું માન મળેછે.