પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
રાસમાળા

૧૪૮ રાસમાળા શીવાર લગી ટળવળાવતા. પણ જો તેઓને તેમની જગ્યાએથી નસાડી મૂકવામાં આવતા તે તે વિખરાઇ જતા, અને ઝડપથી ધણી લાંબી કૂચ કરીને જ્યાં રાત્રુથી પહેંચી શકાય નહૂિ એવી જગ્યાએ એકઠા અઈ જતા. અને કાઇ કાઇ વાર તા લાગ ફાવતે ત્યારે, રાતની વેળાએ એવી ચુપકીથી ગાયકવાડના લશ્કરની છાવણી ઉપર હલ્લા કરતા કે ક્વાયત શી- ખ્યા વિનાના ભરકુશિયા લશ્કરમાં ગભરાટ ઉડી રહેતે. પણ ચાલતા સુ- ધી તે તે ગાયકવાડી સંરદારનાથી નાસતા ક્રૂરતા અને જે ગામડાં સાથે તેને લાગતું વળગતું હાય તેની લૂંટફાટ કરીને આડે રસ્તે તેની પજવણી કરતા. આણીગમ ગાયકવાડી સરારા કાળી લેકાની ખાતમ મેળવવાને, તથા તેને મારી નાંખવાને, અને તેમના કુટુંબનાં માણસાને પકડવાને પ્રયત્ન કરતા. તેમજ તેમને ખાવાપીવાનું મળે નહિ એટલા ‘માટે બનતી ચાકશી રાખતા, તથા તેને જે આશ્રય આપતું તેમને શિક્ષા કરતા. આ પ્રમાણે બંદોબસ્ત થવાયી ળિયાને જ્યારે ખાવાનું મળતું નહિ ત્યારે તે મહુડાં અથવા ખાવા બેંગ ભાજી પાલે ખાઇને રેહેતા; પણ રહેતાં રહેતાં તેમાંના માણસે પોતાને ગામ પાછા ફરતા તેથી તેમ- ના જથામાં ઘટાડો થઇ જતા, માત્ર આદરી ખેડેલા માણસે પોતાના ફા- કારાની સાથે વગડામાં રહેતા. એ પ્રમાણે તે મરાઠાઓના હાથમાં આ હતા નહિ અથવા તેમના વિષે તે સરત ચૂક થઇ જતા ત્યારપછી વાં- ધા પતાવીને અથવા શરણુ થી પણ ઢાકાર પોતાના ગામના રીતે ક ખો કરી લેતા. કાળી લેાકા સાથે કજિયા રાખવામાં છેવટે ગાયકવાડને ઘણું પ્રસંગે નુકસાન વેવું પડેલું છે. આંબલિયારા ગામની માત્ર. એકજ ભાજીએ રક્ષણકારક લાંછી ન્હાની ઝાડી આવેલી અને આસપાસ સુકા ક્રાંટાની વાડ વિના ખીજાં કાંધ્ર પણ નહેાતાં છતાં સાત હજાર માણુસેાની ઘેરાના ટકાત્ર છ મહિના સુધી રહ્યા. અને પછી છાપા મારીને તે લેવામાં આવ્યું; પણુ થાડાક કાળી લોકો કરીતે ટાળે મળીને તૂટી પડ્યા એટલે લડાઇને ઠેકકણે તેઓના ચાર મુખ્ય સરદાર અને તાપા રહેવા ઇને ઘેરા ધાલનારા લોકો જીવ લશ્કને નાઠા. એક બીજે પ્રસંગે લેાહારના લેાકા આ- સરે એક હજાર ટાળે મળીને ગાયકવાડના દશ હજાર માણુમના લશ્કરને પાતાની પછવાડે એક કાતરમાં થઈને વાત્રક નદીમાં લલચાવી લાવ્યા, અ