પૃષ્ઠ:Rasmala II.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
મહીકાંઠા.

મહીકાંકા, ૧૯ ને સામે નારે એક ન્હાની ટુકડી તેમના સામે ટકાવ કરતી હાય એવે ડળ તેઓએ ધારણ કર્યેા એટલી વારમાં સંતાઇ રહેલાં માણુસે માબાજી આપાછના લશ્કર ઉપરફતરને આગલે ભાગે મારા ચલાવવા લાગ્યાં અને આખા લશ્કરને નસાડી મૂકયું, ને તેને સરદાર માબાજી તાતા ઘેાડાની ઝડપવાળી દોડને લીધે મહાસકટમાંથી ઉગરી ગયેા. આવા પ્રસંગ જ્યારે રજપૂતાને આવતા ત્યારે તે ઘણું કરીને પોતાના ગામના હમેશ બચાવ કરતા; સાભ્રમતીના કિનારા ઉપર જબ્બર કી- તરામાં કરાડા ગામ છે ઉપર ગાયકવાડની ફાજે ઘણા હલ્લા કસા હતા તે સર્વમાં તેને હટાવીને ઘેરા ઉડાવવાની જરૂ' પાડી હતો. ૨૪- પૂતે કાઇ કાઇ વાર પરભારચાલેકાને પગાર આપીને લડાઇના કામને અર્થે લાવતા પણ ઘણું પ્રસંગે તે કેળો લેકાને વારે વારે ખેલાવતા; તથાપિ કાળિયાને તે બીજી કાઈ જાતના લાકાતે કદિ ખેલાવવા પડ્યા નથી. . સુમારે અઢારમા સેંકડાની આખરે મહીકાંઠામાં ભરાડાની સત્તા ધમ ધાકાર ચાલતી હતી, તે વેળાએ શિવરામ ગાર્દી કવાયત શીખેલા લશ્કરના સરદાર હતા, તે વિષે માગળ લખવામાં આવેલું છે તેને પ્રાન્તની વ્યવસ્થા કરવાના કામ ઉપર નેમ્યા હતા. તેસિંહના મરણ પછી ગાયકવાડના વા- જ્યમાં અવ્યવસ્થા થઈ ગયાને લીધે શિવરામે મેળવેલા જય ધાવાઇ ગયા; પણ રાવજી આપાજીના પિત્રાઇ રઘુનાથ મહીપતરાવે (અથવા ફીકાજી) ઈ સ૦ ૧૮૦૪ ને સુમારે વ્યવસ્થા કરી નાંખી, અને અગરો ત્યાર પછી ગાયકવાડી ફેાજની સામે અટકાવ થયા હતા તેપણ તેમ કરનારા સર્વે એક સંપ થઇને સામા થવાને ઉઠયા હાય એમ થયું નથી. મહીકાં- ડાંની બાબતમાં બ્રિટિશ સરકાર ઈ સ૦ ૧૮૧૩ની સાલમાં મધ્યસ્થ થ- વા લાગી, તે વેળાએ મેજર માલેન્ટને, ફર્નલ વાકરની સરસ ચલાવેલી રીતિ પ્રમાણે ગાયકવાડની વતી એ પ્રાન્તનાખડિયા સસ્થાને સાથે રાવ કયા પણ કાંઇજ ખુજ ચૂકને લીધે તે ઠરાવ પછીથી અહાલ રાખવામાં આવ્યા નથી તેમજ રદ્દ કરવામાં પણ આવ્યા નથી. તે વેળાએ આખા મહીકાંઠા ગાયકવાડના ખયા જમાદારતે સ્વાધીન હતેા; તેણે ત્યાં ધૂણીક ાજ રાખી હતી અને ગાયકવાડની સત્તા ધણી સારી રીતે અને જોરથી