પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાસમાળા

રાસમાળા, તેને ગુજરાતના રાજ્યમાં જવાની પ્રાર્થના કરી. તે ઉપરથી - સરૂ ૧૭૨૫ માં મોટી ફાજ એકઠી કરીને તે અમદાવાદ આવવાને નીકળ્યેા. હામદખાનને તેના મરાઠા સહાયકારી આવી મળવાની આશા રહી નહિ એટલે સરખુલદખાનની ફૈજ આવી પહોંચવા ઉપરથી, અમદાવાદના રક્ષ ણુને અર્થે ચે!ડા કિલ્લેદાર મૂકીને ત્યંથી નીકળી ચાલ્યું. પશુ મરાઠા મહી- નદી એળગીતે તેને મેહેમદાવાદ આગળ મળ્યા એટલે તે રાજધાની નગર ભણી પાછે ચાહ્યા. શેહેરમાં એક ટાળી હતી તે નવા સ્મેદારની પક્ષમાં હતી તેણે હામેદખાનના ક્લેિદાને હરાવીને શેહેરની બહાર કાઢાડી મૂક્યા; અને સમુન્ન ખાનની ફેજ જે દિવસે ડાલજ આવી પહાંચી તે દિવસે હાર્મદખાનને પોતાનું મેલાણુ શાહીબાગ કરવું પડ્યું. સરખુલદખાનની ફેશ- જને બહુ આગળ ધપાવી દીધી હતી તેની સાથે લડાઇ થતાં બડખારની જીત થઇ, પણ તે પ્રાપ્ત કરી લેવામાં ઘણું નુકસાન વેઠવું પડયુ, અને અ- રાઠા ખીંછ લડાઈ કરવાનું જોખમ માથે વેાહારી લે એમ ન હતું એટલે તે પણ તેમની પેઠે લૂટારા થઈ પડયા. નવા મેદારે પરગણે પરગણે લશ્કરી અધિકારી મૂકી દીધા, અને જોયે તે કરતાં પણ વધારે જોમથી વ્યવસ્થા કરી દીધી, તથાપિ કુંતાજી અને પિલાજિયે આઠે મહિના લૂ કરવાની જારી રાખી, અને જ્યારે ચેમાસ આવે ત્યારેજ એ ધંધે! હેડીને પોતાના રેઢાણુ ઉપર જવા લાગ્યા. મરાડાને ઇતિહાસ કત્તા લખેછે કે, ભૂલાવે “ખાયે એવું શાન્તપણું હવે ચાલ્યું;-વર્ષાદ વરસવાના પ્રારંભ થયા તેની ‘‘સાથે લીલાસ પાછી આવી; અને ગુજરાતનો રળિયામણી ધરતી જે સે

  • મરાઠા રાજાઓની વંશાવળી,

૧ શિવાજી ર સભાથ ઈસ્વી સન સ સ. સ. સ. સ. ૩ રાજારામ ઈ. ૪ શિવાજી ખીતે ઈ. ૫ શાહ રામાન ૧૬૬૪ થી ૧૬૮૦ સુધી. ૧૬૮૦ થી ૧૬૮૯ સુધી. ૧૬૮૯ થી ૧૭૦૦ સુધી. ૧૭૦૦ થી ૧૭૦૮ સુધી. ૧૭૦૮ થી ૧૭૪ સુધી. ૧૭૪૮ થી ૧૭૭૭ સુધી ઈ. ૭ શાહું ખીતે છે. સ ૧૭૭૭ થી ૧૮૧૮ સુધી. ૮ પ્રતાપસિંહઁ(બાલા સાહેબ) ઈ. સ. ૧૮૧૯ થી ૧૮૪૦ સુધી, ૯ શાહાઇ (આપા સાહેબ) ઇ. સ. ૮૪૦ થી ૧૯૪૯ સુધી