પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
રાસમાળા

રાસમાળા. ટકાવી રાખી હતી, તેણે સંસ્થાને પાસેથી ખણી લેવાના કર વધારી દીધા અને જેઓ ઉચાડે છેગે અંડ કરવાને ઉભા થયા તેઓને શિક્ષાએ પેઢાંચાડયા, પરંતુ લૂ થતી તે અટકાવી શકયા નહિ, ને બ્રિટિશ સર- કારના પરગણામાં કાળી લેકો લૂટફાટ કરવા લાગ્યા તે વિષેની વારે વારે ભૂમા પડવા લાગી. સન ૧૮૧૮ માં અચા જમાદારના તાબાની ફાજ લણા ભાગ નતે મદદ આપવા સારૂ લાવી લેવામાં આવ્યું, અને ત્યાર પછી બધાંય માશુસને એલાવી લીધાં તેથી એ પ્રાંતમાં ઘણી ખરી ગળની પેઠેજ અવ્યવસ્થા થઇ ગઇ. ત્રશુ વર્ષ પછી જ્યારે મિ એલ્ફિન્સ્ટને સુબઈ ગવર્નર ત્યાં ગયા ત્યારે તે પ્રાન્તમાં સલાહ શાન્તિ રહે તથા વ વા- દરા સરકારની ખંડણી સુલેહની રીતે ઉધરાવી લેવામાં આવે એટલાસારૂં એની સૂચનાથી ત્યાં બ્રિટિશ એજન્સી સ્થાપવામાં આવી. 2. skyddagdagdadag