પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૦ મુ ઇડરના મહારાજા--આનંદસિંહ-શિવસિહ ભવાનીસિંહ-ગંભીરસિહ ભાટ જોધપુરના રાજા અજિતસિડ વિષે ખેલતાં ઈડરના માંદી કહેછે કે તે ઘણા પ્રસિદ્ધ હતેા. તેણે (દિલ્હીમાં) સાત શાહનદાને ગાદી ઉપર બેસાડયા, અને તેમને પાછા ઉડાડી મૂકયા. છેવટે તેણે મહમદશાહને ગાયેિ બેસાડયા. સાત દિવસ સુધી દિલ્હીમાં અજિતસિંહની આણ વર્તાઇ, અને જયપુરના રાજા, જેસલમેરના રાજા, ભાવલપુરને નવાબ, શિરાઇને રાવ અને શિખરાના રાવ, એ પાંચ રાજા તેને શરણે રહ્યા. પાદશાહને ગાદિયે બેસાડીને ત્રણુ વર્ષ લગી અજિતસિંહ દિલ્હીસાં રહ્યા, અને કુંવર અભયસિંહને પાંચ હાર અશ્વાર સહિત પાદશાહની ચાકરીમાં મૂ- કોને, પોતે જોધપુર પાા ગયા, એક દિવસે યાદશાહ જમનાજીમાં નાવ નખાવીને અભયસિંહને સાથે લને સેલ કરવા નીકળી પડ્યા. જ્યારે તે નદીની મધ્યે આવ્યા ત્યારે પાદશાહે કુંવરનેનકીમાં નાખી દેવાને કહ્યું, ત્યારે અભસહું પૂછ્યું કે એમ કરવાનું તમારે કારણ શું છે? ત્યારે પાદશાહ એલ્યા કે અજિતસિંહને મારી નાખવાવિષે તમે તમારા ભાઇ વખતસિંહ ઉપર કાગળ લખેા તે। હું તમને બચાવું. આ ઉપરી અભયસિંહૈ ભ હારી રઘુનાથ પાસે એવા કાગળ લખાવ્યો ફ્રેં તમે અજિતસિહુને મારી નાખા તા હું તમને નાગારની ગાદી આપીશ. એ કાગળ લખતસિદ્ધને પેઢાંચ્યા ત્યારે તેણે મધ્યરાત્રે જમાતાના પિતાને ડૅર કર્યો. રાણિયા તેની સાથે સતી થવાને ચાલી; તેઓએ પોતાની સાથે આનંદસિંહ, રાયસિંધ અને શેરસિંહ જે અભયસિંહના ન્હાના ભાઇ થતા હતા તેમને લીધા, કેમકે દ્વેધપુરની રીત પ્રમાણે તેની આંખે! ફાડી નાખવામાં આવે નહિ. જોધપુરના રાજાનું સ્મશાન ડેવરમાં હતું ત્યાં જ્યારે રાણિયા આવી પહેાંચો ત્યારે તેમને સરદારને સાંપ્યા. તેમાંના રાયસિંહ અને આનંદસિંચાડાણરાણીના આ વાત ઢાકૃત રાજસ્થાનના ભાગ સવિસ્તર છે. ૧ લાને પૃષ્ઠ ૭૪૪-૭૪૫ માં