પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
રાસમાળા

૧૨ રાસમાળા: કુંવર થતા હતા અને કિશારસિદ્ધ ભાટિયાણીના કુંવર થના હતા. તેમને ચૈાહાણુ સરદાર, માનસિંહુ અને દેવીદાસ, તથા માનસિદ્ધ કુંવર જોરા- વસ હુને સ્વાધીન કરવા. તેઓને ઇચા ગામના પટેા હતા, તેની ઉપજ એક લાખ રૂપિયા આવતી હતી; તે ખેડી ને કુવાને લઇને જોધપુર રની પૂર્વમાં પદર કાસ ઉપર ચાંદેલા ગામ છે ત્યાં પડાવ કરો. માર- વાડમાં વડેદરાને પટાવત મેકમસિંહુ ઠાકાર હતા, તેને પટે દશ હુન્નર રૂપિયાના હતા, તેને વખતસિંહે કહ્યુ તમે પાછળ જઇને કુંવરને મારી નાખે। અથવા પકડી લાવે. પછી તે આડો અશ્વારા લઇને ચાંઢેલે ગ યા. તેને આવતા જોઇને, તેઓએ કમરા બાંધી અને પાતાના બારસે અશ્વારાને પોતાની આસપાસ મૂકી દઈને વચ્ચે કચેરી કરી વિચાર કર વાને ખેઠા. માકર્માસહુ તેના ડેરા પાસે જઇને ઉતરયા, અને કહ્યું કે ત્રણે કુંવરે મને સાંપો. ત્યારે માનસિંહે કહ્યું કે જેવા તિયાએ કુવા મને સોંપ્યા છે તેવાજ હું તમને સાંપુછું. એ પ્રમાણે કહીને પાતાની કટા- રી તેના મ્હે આગળ ધરીને ખેાયે, બ્જે તમારે તેમને મારી નાંખવા હોય તો હવડાં ભારે.” માકસિદ્ધ ખેલ્યો “હાકાર તમે ઘણી કરી, તમે મને પશુ તમારા ભેગે ભેળવ્યા. હવે તેા જે તમારૂં થરો તે મારૂં થશે. પછી ચારે જણા મારવાડમાં આડાવલે કરીને ડુંગર છે ત્યાં જઈ રહ્યા અને ભારવટું કરવા લાગ્યા. તેએ પેાતાના કખીલા વિકાનેરમાં દેશાત ગામ છે ત્યાં ચારણાની માતા કીંજી છે ત્યાં મેક્ષ્ા, ત્યાં આજસુધી એવે દસ્તુર હતા કે કાઈ મોટા રાજાનું ખુન કરી ને પણ કીંજી માતાને શું- રણુ આવેતા તેનું કાઇએ નામ લેવાય નહિ એવી એ માતાની સત્તા હતી. આ બનાવ બનતા પેહેલાં શણુલાના પટાવત ચાંપાવત સવા સિદ્ધ, માનસિંહ, પ્રતાપસિહં અને જીવણુદાસ હતા, તેઓને પટાશિત્તર રહુ- જાર રૂપિયાના હતા, તેઓને મહારાજા અજિતસિદ્ધ સાથે કજિયે થયા હતા તેથી તેમને પટા જપ્ત થયા હતા. તે પણ ખારવટે નીસરીને આડેવલે ગયા હતા, અને તેમના કખીલા તેમણે કર્યાંજી માતાને શરણે ૧ મારા જાણવા પ્રમાણે તે સાવ હમ્બરના હતા. ભા, કુ, ૨ કચ્છમાં માતાની તુંબડી નામે ગામ છે ત્યાં કોઇ અપરાધી જતા તે તેને અભય ગણવાનો રીવાજ અધપિ સુધી હતા. ભા. 4.