પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
આનંદસિંહ.

સ્માનંસિ હ. ૧૫૩ સૂકયા હતા. એવામાં દિલ્હીના પાદશાહને ખાને અજમેરથી દિલ્હી તેા હતા, તે તેઓએ લૂટી લીધા. જ્યારે રાજકુવા આડેવળે આવ્યાં ત્યારે ચાંપાવતાએ એ ખનને તેઓને અર્પણુ કરી દીધા અને તેની ચાકરીમાં રહેવાને તૈયાર થયા. કુંવર આનસિહું તેમની વાત માન્ય રાખી અને માકસિંહ, જોધા માનસિદ્ધ ચાહાણુ, અને પ્રતાપસિંહ ચાં- પાવત એ ત્રણે જબુતે કાલ આપ્યા કે, તમે તમારા ધણીના સામધર્મી છે તેથી મને રાજ્ય મળશે ત્યારે હું તમને ત્રણેને પટા આપીશ. આડાવળે- થી કુંવરાએ અને તેના સેતિયેએ ભરવાડ ઉપર લૂટફાટ કરવા માંડી અને માનસિંહ ચાહાણુવિષે કવિતામાં એવું જોડાયુ કે; “માં નથી, ષિ એમ માને.” ( ભાવાર્થ,-દેવે જેમ સમુદ્રમંથન કહ્યુ નસિહું મારવાડની ધરતીનું મંથન કર્યુ,) જ્યારે અભયસિંહે પાદશાહના. ડથી પેાતાના બાપને મારી નાખવાને વખતસિંહને લખ્યું હતું, ત્યારે પા- દશાહે તેને ઈડર પરગણું બક્ષિસ આપીતે નવ મેહેરને લેખ કરી આપ્યા હતા. તે લઈને અભયસિંહના પુરાહિત બ્રાહ્મણ જગુછ દિલ્હીથી જોધપુર જતા હતા, તેવામાં આ ખારવટિયા તેને પકડીને આડાવળા ઉપર લઇ, ગયા. ત્યાં તેણે તેને કહ્યું કે, અભયસિંહને ઇંડરને પટા કરી આપ્યા છે, અને તમે મને જો દૂલ્હી પાછા જવા દે. તે હું તમારા નામને પા કરાવી લાવું. તેઓએ પુરૈહિતના સેગન ઉપરથી તેની વાત માની, એટ- ‘મા •771 તેણે આભયસિંહની પાસે જને કહ્યું કે, તમારા ભાઈ મારવાડ દેશ છૂટીને ખરાબ કરેછે, માટે તેને જોધપુરનાં આવીશ પરગણાંમાંથી કાંઇ પણ પરગણું વ્હેલી વારે આપવું પડશે, તેને બદલે ઇડરના પટા હવણુાંજ આપીને સમાધાન કરેા. અભયસિહું તેને પટ આપ્યા અને તે લઇને આડાવળે ગયે. આ વેળાએ, સંવત્ ૧૭૮૫ (સન ૧૭૨૯ ) માં + ઉદાવત લાલ- - મહીકાંઠાના પેલિટિકલ ચાર્જ જ્યારે મેજર મેલ્સના તાબામાં હતા ત્યારે તા. ૨૧ મી સપ્ટેમ્બર સન, ૧૮૨૬ ને રાજ રિપોર્ટ કયા છે તેમાં નીચે પ્રમાણે ફરે છે. “સંવત્ ૧૭૮૫ માં જોધપુરના રાજાના ભાઇ આનસિહ અને રાયસિÛ, વાણુ “ અને પાલણપુરથી ડા અવાર ગઢવાડાના કાળી સાથે આણીને ધણી