લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
રાસમાળા

માસમાળા. સિંહજી ત્રસે અશ્વાર સહિત એરસદના નવાખની ચાકરી કરતા હતેા, તે રા ઉપર પોતાને ઘેર મારવાડ જતાં, ઇંડર આવીને રમણેશ્વર તળાવ ઉપર ઉતરયેા હતા. તે વેળાએ ઇડરના રેસાયે આવીને તેને મળ્યા અને કહ્યું કે, ઈડરનું રાજ્ય તમને અપાવિયે, ત્યારે તેણે કહ્યું કે, ઈડરના પટા તે મહારાજા અભયસિહુને યાદશાહે આપ્યા છે, માટે તે મારાથી લેવાય નહિં, પણુ આન સિદ્ધ અને મહારાજાના બીજા ભાયાત ભારવટે છે તેને અદ્ધિ લાવિયે. આ વાત દેસાઇયેાએ કબૂલ કરી એટલે લાલસિહું આડાવળે ગયા, અને જે બન્યુ હતુ તે સર્વ વર્તમાન કહ્યું. આ વેળાએ જેતાવત અહેરામજી અને કુંપાવત અમરસિદ્ધ કુવા પાસે ચાકરીમાં હતા, તેઓએ ત્યાં કાજ જમાવીને પાંચ હજાર અશ્વાર લઈને સિદ્ધ પરગણાના રાહીડાનાગામને પાદર મેલાણ કર્યુ. ત્યાં પાસીનાના વાચેલેર મુસિખત વિના ઇડરનો કબજો કરી લીધે, તેઓને દિલ્હીના હુકમ હતા એમ કેહે “ પણ ખરી વાત એમ જણાયછે કે, દેશની સ્થિતિ એવી થઈ ગઈ હતી તેથી તેનું આવવું થયું હતું, અને મારવાના કુંવરી જે અમદાવાદની સુÖદારી ઉપર તે વેળા-

  • એ હતા તેઓએ ઘણુ કરીને તેમને આશ્રય આપ્યા હતા. કેટલાંક વર્ષ પછી F-

“ પર લખેલા દેશાઈ કે જેને (સુરાખખશે ઇડર લીધા પછી તેના તામે સોંપ્યું હું- તા તે ) મારવાડિયાએ ઉઠાડી મૂકયા હતા એમ જણાયઅે તેની ઉશ્કેરણીથી બ- -

  1. 5

× ચાજી દેવાજી કરીને દામાજી ગાયકવાડના તાબામાં એક કામદાર હતા તેને પેશવાની “ ભણીથી ઈડરના ક્બજો લેવાને મેકયે, તેને ઈડરના માજી રાવના નોકર રહેવર રજપૂતેએ મદદ કરી તેથી કબજે કરી લીધા. આશરે સંવત્ ૧૮૦૯ (ઇ. સ. ૧૭૫૭) માં ઈડર પાછુ લેવાને લડાઈ થઇ તેમાં આનંદરાવ કામ આબ્યા, અને બચાછ ત્યાં એક ટુકડી મૂકીને અમદાવાદ પાછે આવ્યા. પણ રામસિ હું ફાજ એન કઠી કરીને ઇડર ફ્રીતે કબજે કરી લીધું. તે સંવત્ ૧૮૨૨ (૪૦ સ૦ ૧૭૧૬)માં મરણ પામ્યા, શિવસિંહ, પેાતાના ખાપ આનંદસિંહની પછવાડે શાદિયે ખેડા, અને કહેછે કે તેણે ચાળીસ વર્ષ રાજ્ય કર્યુ: શિવસિંહને પાંચ દીકરા હતા, ભવાનીસિંહ(અથ “વા લાલ) જે તેની પછવાડૅ ગાયેિ ખેંઠે; સ`ગરામસિંહ જેને અહમદનગરના પટા મળ્યા; જાલમસિંહ જેને મેડાસાના મળ્યા; દરસિદ્ધ (જેને કાંઈ મળ્યુ નહિ); અને ગારવાડાના અમરસિંહ, ભવાનીસિંહે તેના ખાપના મરણ પછી માત્ર એકજ મહિના રાજ્ય કર્યું. ત્યાર પછી તેના પુત્ર હવણાંના રાજા ગંભીરસિંહ,સંવત્ ૧૮૪૯ - ( ઈ. સ. ૧૭૯૩) માં ગાય ખેઠ, ગંભીરસિંહને ઉમેદસિંહ (અથવા લાલજી) કરીને એક કુંવર છે તે વીશ વર્ષને છે.” 46 “