પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
આનંદસિંહ.

ખાન સિહ.. ઢાકાર, રાવના પદ્માવત હતા તેણે રસ્તે બંધ કરીને કહ્યું કે, હું તમને ઈડર તરફ જવા દઇશ નહિ,. કૅમકૅ રાવષેિ ઈડર ઉપરના પાતાના બન્ને છેાડી દીધા નથી. છેવટે એવા ઠરાવ થયા કે, ઠાકારની કન્યાવેરે આ નસિંહજી પરણે અને તે ઠાકારને પાળના રાવ પાસેથી જે ગામ મળેલાં તે ઉપરાંત બીજા બાર આપવાં. આ પ્રમાણે ધનાલનાં ગામ કારને સ્વા- ચીન કથાં, અને તેની કુંવરી આનંદસિંહ સાથે પરણાવી, અને જ પાસીને ગઇ. આ જગ્યાએ રાજકુવાએ દેસાઇયેને મેલાના, તે આવી પાડેૉંચ્યા એટલે તેમની સાથે બસબસ્ત કર્યું. પછી વત્ ૧૭૮૭ (ઈ. સન ૧૭૩૧) ના ફાલ્ગુન શુદિ ૭ ને દિવસે ઇડરમાં પેઠા. એજ વખતમાં મહારાજા અભયસિહું અમદાવાદ આવ્યા; ત્યાર પછી અભયસિદ્ધ ઈડરના મહારાજા સાથે સન્નાહથી ચાલતા હતેા, અને તેણે દિલ્હીથી પટી મેળવી આપ્યા હતા એટલુંજ’ નહિ. પણ વિજાપુર અને પરાંતીજ પરગણુાં તેમને અપાવ્યો. જ્યાં લગી અભયસિદ્ધ રહ્યા, ત્યાં સુધી ઈડરને અમદાવાદાળાને જમા આપવી પડી નથી. *

  • કર્નલ ટાડે (રાજસ્થાનભાગ બીજે પૃષ્ટ ૭૬૯) નીચે દાખલ કરેલે પત્ર પા-

તાના પુસ્તકમાં આપેલા છે, તેની સાથે આ હક્તિનું શી રીતે મળતાપણુ અણુ- હું તેની અમને ખબર પડતી નથી.. “ અખના રાન જયસિંહના ઇંડર સમૃધી કાગળ, મેવાડના રાણા સિ “ ગામસિંહ ઉપર લખેલા. “શ્રી સીતારામજી જ્યારે ઉદયપુરમાં હતા ત્યારે તમેાએ મને કહ્યું હતું કે મેવાડ થા r ધર્ છે અને ઈડર મેવાડનું આંગણુછે, માટે તે લેવાના લાગ વકાસતા રહેજો, તે દિવસથી હુ" લાગ જોયાં છું; તમારા મુખત્યાર મયારામે ફરીને તે વિષે લગ્ન - બ્યુ છે, અને દલપતરાયે આલેખેલ તે કાગળ મને વાંચી સંભળાખ્યુંછે, તે વિષે “ મે' અભયસિહ મહારાજને વાત કરી તે તમારા બધા વિચાર સાથે મળતા આ t શ્રી રામજી.. to “ વીને પરગણુ તમને નજર કરેછે એ વિષેનું એમનું લખત આ સાથે મેકલ્યું છે.. મહારાન અભયસિહ અરજ કરેછે કે, તમારે એવી રીતે ખદખરત કર આ વેકે, ક્બાવાળા આનસિંહ છતા નાશી જાય નહિ,ક્રમ એ મરી ગયા વ– 41 ગર તમારો કબ્જો મજ્બુત રહેશે નહિ; આ તમારા સાથમાં છે. વળી મારી