પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
રાસમાળા

પk રાસમાળા. મહારાજા આનંદસિંહને ઇડરમાં આવ્યાને બે વર્ષ થયાં ત્યાર પછી એરસદના નવાબ ભાઇયાના ઢાથી નાશીને તેને શરણે ગયા. મહા- રાજાએ પાતાના સરદારોના અભિપ્રાય લઈને પેાતાના એ ભાઇ સાથે ચાંપાવત સવાઇસિંદ્ધ અને પ્રતાપસિંધ, જોધા મેકમસિંહ, જેતા વત અામજી, ચાંપાવત જીવશુદાસ, અને કુંવરજોરાવરસિંહ એટલા જણને બે હજાર અશ્વારા સહિત આરસદ ઉપરમકલ્યા. ત્યાં એક મ્હોટી લડાઇ થઈ, અને કિલ્લા ઉપરથી તાપના માટે ચાલ્યું તેથી દશ દિવસ સુધી કિલ્લે લેવાયા નહિ. છેવટે ખારસદના કારભારિયે આવીને કિલ્લાના દરવાજા ઉન્નાહ્યા, એ લડાઇમાં કુંવર જોરાવરસિદ્ધને તરવારના એ ત્રણ ધા વાગ્યા અને પચાસ મારવાડી માથુસ મરાયાં, તેમજ સામાવાળાનાં પશુ આશરે તેટલાંજ મુવાં. પછી નવાબનેગાદિયે એસા- યે ત્યારે મહારાજ રાયસિંહજીને તેણે કહ્યું કે, “પરગણામાં મારા અ .મલ સારી પેઠે જમાવીને પછી તમે ડર પધારજો.” તે ઉપરથી રાય- સિંહ આઠ મહિના ત્યાં રહ્યા. આ વેળાએ રાજિયે યાસીનાના વાધેલા સિવાય પોતાના સરદા૨ રાસરના ઠાકાર અદેસિંહ રહેવર તથા મેનપર, સરડાઈ, રૂપાલ, અને ઘેારવાડના રહેવર ઠાકારોને, અને આસપાસના ભાગિયાઓને એકઠા કર્યા. “મરજી એવી છે કે, તમારે જાતે જવું, અથવા એમ જો તમને દુરસ્ત લાગે નહિ તે ડાભાઈ નગુને પાંગરી ફેજ આપીને મેલો, અને બધા રસ્તા અધ કરી નાં “ખી પછી એને માસ્તે, ગમે તે થાય પણ એને ખચી જવા દેશે નહિ, આ વા- તની ચોથી રાખજો. શાહે વિષે છ સ. ૧૭૮૪ ( ઈ. સ. ૧૭૨૮) “શિરનામું. ‘ઈડર પરગણું અભયસિંહ મહારાજની જાગીર છે તે હજીરને નજર કરે છે; તે કાઈ બીજાને આપવામાં આવે તે, સંભાળ રાખવી કે મુનસબદાર કદિ ક્મને “પામે નહિં. વિદે ૮ સ. ૧૭૮૪. હાંસિયામાં રીત પ્રમાણે રાજાના હાથથીલખ્યુ છે કે, મારા રામરામ પેહોંચે. દિવાનની હુન્નુરમાં હતા ત્યારે મને હુકમ ક્રમાળ્યા કે મેવાડને, ઈંડેર આંગણુ છે, અને ચપ્પન ઝાંપા છે, અને તે લેવાની અગત્ય છે. આ મેં મનમાં રાખ્યુ ‘હતું, અને શ્રી દિવાનજીના પ્રતાપથી તે પૂર્ણ થયું છે.