પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
આનંદસિંહ.

આન દસ હું. સરદારોએ કહ્યું કે, અમે જઇને તમારે માટે લડીશું, અને અમારાથી અ- નતા સુધી ઘડર લઇશું. ત્યાંથી તેઓ દેશેતરમાં ગયા, ત્યાં ડાબી રજપુ- તેાનાં પાંચસે ઘર હતાં, અને ત્યાંથી ઈડર ગયા. આ વેળાએ ડિરમાં સુસલમાન કસભાતિયેનું જોર ધણું હતું; તેમની એ કામ હતી, એક નાયકની અને બીજી ભાઈની ( તેનાં ઘર આશરે પંદરસે હતાં ); ઈડરના દરવાજાની તથા મરચાની સાંપણી તેઐને હતી. રાવજીના પટાવતાએ કમુખાતિયાને 'સાધી લીધા, અને ઈડર શેહેર લીધું. મ હારાજ આનસિંહની પાસે કુંપાવત અમરસિંહ અને ચેહાણુ દેવી- સિદ્ધ એ સરદાર રહ્યા, તેમને લઇને પેાતાના કુટુંબ સહિત તે ડુંગર ઉપરના કિલ્લામાં ગયા, ત્યાં પશુ દખામણી થઇ એટલે પેલી તરફની બારિયેથી પેાતાના સરદારાની સાથે કુટુંબ વિદાય કર્યું અને પેાતે કૉ ઢીને દરવાજેથી નીકળીને કિલ્લાની ઉત્તરમાં ફરીને કુટુંબની સાથે ભે ગા થવાની આશાએ ચાલ્યા. મહારાજાની સાથે થોડા અશ્વારા હતા, તે પણ જાદા જજૂદા પડી ગયા હતા. આ વેળાએ રહેવર અધારાની એક ટુકડી પાસે આવતી જોઇને પોતાનાં માણસ એકઠાં થઈ જાય એટલા માટેતેણે પેાતાના નગારચીને ૐકા કરવાને કહ્યું. તે સાંભળીને નાગરચિયે કહ્યું જે આપણા અશ્વારા તા વેગળા રહી ગયા છે, તે તરત આવી શકરો નહિ, પણ કા સાંભળીને રહેવા આવી પાંઢાંચો, આનંદસિડે એ ત્રણ વાર ગુસ્સે થઈને હુકમ કર્યું! એટલે તેણે તરતજ કે કરા. રહેવા તે સાંભળીને ઘેાડા કૂદાવતા આવી પાડુાંચ્યા અને તેના થોડા રહેલા માણુ- સેને પકડી પાડ્યા, ત્યાં આગળ લડાઇ થઇ. મહારાજની ભણીને ચા દ્વાણુ દેવીસિદ્ધ પેહેલે કામ આવ્યે. પછી કુપાવત અમરસિંહ ધવાયા, અને નગારાવાળા રામદાન કરીને હતા તે ભારયા ગયા, પછી મહારાજના ધેડા ભરાયે! અને છેવટે પાતે પણ કામ આવ્યા. તેનાં માણુસેામાંથી ચેાડાં અચ્યાં, અને રહેવાએ ઇડરને કિલ્લો લીધે. નીત. અવત ર વાળ, વાળ જે આરતી; સવજ્ર ગન પાદ વિવાદ સામા;