પૃષ્ઠ:Rasmala II.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
આનંદસિંહ.

આન સિહ. પુર મહારાજા આને દસની રાણિયા સાનગરીંછ અને વાધેલી શિ- ઈ તાબાને રહીડે ગામ જઇને તેની પછવાડે સતી થઇ. તેમની સાથે એક દાસી પણ અળી મેઇ. તેમની ત્રિયા આજે પશુ હીડે છે. આ વાતની ખબર એરસદમાં મહારાજા રાયસિદ્ધને થઇ એટલે તે ઇડર ઉપર ચડી આવ્યા. પ્રથમ તે તેણે મુનમે પેાતાનું રેઠાણું કહ્યું અને ત્યાં ચાર મહિના રહીને ઇડરવાડામાં લૂટફાટ કરવા માંડી, પશુ ઇ- ડરગઢ ઉપર હલ્દા કરવાને કાંઇ દાવ ફાવ્યા નહિ. છેવટે એ બારોટ એક વિન્નપુરના ફેસરીસિદ્ધ, અને બીજો દાવડના અનાપસિંહ રીતે હતા તેઓની સાથે સલાહ કરીને રાબની પક્ષના સાબરકાંઠાનાકાળી ઢાકાશને ફાડવાના ખેલ રચ્યો, અને આરટાએ જઇને તેને સમાવ્યા કે જ્યારે લડાઈ થાય ત્યારે તમારે બધુકાના ખાલી બાર કરવા. હવે રાયસિ મુન- ઇયેથી ડેાળિયે ગયેા. ત્યાં ( મારવાડી વગેરેની ) દશ હજાર, માણસની ફાંજ જમાવી, ઈડરના ભટી અને નાયક એ એ કામના કસબાતી હતી તેઓને પટા તથા જાગીર આપવાને દિલાસા આપીતે ખુટા તાપણુ તેઓએ રાવને કહ્યું કે, અમે રોહેરનું રક્ષણુ કરીશું. રાયસિંહે હવે ઈડર ઉપર હલ્દા કરીને શેહેરને ઘેરો ઘાલી દીધા. તે પોતે તથા માનસિંહ ચૈાહાણુ, કુંવર જોરાવરસિદ્ધ, જોઢા માકસિંહ, અને પ્રતાપસિંહ, સ વસિંહ, માનસિંહ અને જીવણુદાસ એટલા ચાંપાવતે ડરના ડુંગરની સદારશાહની ટુંક કે જે ઉપરથી ઈડરરેખાયછે તે ઉપર ચડીને પૂછી શેહેરમાં ઉતરી કસબામાં આવ્યા એટલે કસબાતિયા સામા મળવાને આવ્યા ત્યારે સરદારાએ મહારાજ રાયસિંહને પૂછ્યું કે કેમ કરવું છે? મહારાજ એશ્યા કે, ભામા મનસિ ફેાજના આગેવાન્ છે માટે એમને પૂછે. તેને પૂછતાં તે ખેલ્યે। કે કસબાતિયાને મારી નાખવા જે નિષ્કંટક રાજ્ય થાય. સૂચના પ્રમાણે ભારવાડિયેએ કસમાતિયાના ઉપર છૂટી પડીને આશરે એક જાર માણુસને કતલ કરી નાંખ્યા; પછી તેમણે કિલ્લા ઉપર હલ્લો કરીને કેટલાક રહેવાને મારી નાંખીને તે સ્વાધીન કરી લીધા, એઠલે રા- વજી પાળામાં જઈ રહ્યા ને રહેવરા આશરે આઠ મહિના સુધી ઇડરનું રાજ્ય ભાગવીને છેવટે પેાતાને ઠેકાણે ગયા.

  • તેએની સાથે બીન ૧૩૦૦ માણસા પણ ચડયાં હતાં