પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મરાઠા.

ભરાય કડા મૈલ સુધી, ઇંગ્લેન્ડના અભીરાની સારામાં સારી ધરતી સાથે ખરા- બરી કરી શકે એવી હતી તે, વરાથી આવતી લીલાતરી અને ભહુ વૃદ્ધિ પામતી વનસ્પતિ એ સર્વ વડે તેની સ્વાભાવિક સુંદરતાથી શણગ- રાઈ, જ્યાં ચાડી વાર પેહેલાં, કાંઈ નહિ પણુ સદા થતા ઝગડા વિના ‘બીજી કાંઇ જોવામાં આવતુ નહિ; જ્યાં ધાળે દાઢાડૅ ખુન અને ચેરિયા થતી; જ્યાં જળરૂ રખાપુ રાખવામાં આવતુ છતાં પશુ સંધ લૂંટાતા અને ગામડાં ખાળવામાં અથવા ઉજ્જડ કરવામાં આવતાં; ત્યાં હવે શા- "ન્તિ પાતાનું રાજ્ય ચલાવતી જોવામાં આવવા લાગી.’ ભરાડાની લૂંટફાટ થતી અટકાવાને સરખુલદખાને પ્રયત્ન કરવા માંડયા; તેના સ્વાધીનમાં દેશ હતા તેની અવસ્થા એવી થઈ ગઈ હતી કે તેનાથી પોતાના ખપમાં આવે એટલી ઉપજ કરી શકાય એમ હતું નહિ, તેથી દ્રવ્ય મેકલી દેવાને તેણે બાદશાહને લખ્યું; તથાપિ તેની મા- ગણી ઉપર કાંઈ ધ્યાન આપવામાં આવ્યું નહિ, ત્યારે પિલાળ અને કુંતાજીને ચેાથ આપવાની ઠરાવીને તેનાં મન મનાવ્યાં, પણ તેની આ મેહેનત પણ વ્યર્થ ગઈ, કેમકે તે સર્વ ઉપજ ઉધરાવી ખાવા લાગ્યા, પણ કાર્ય પ્રકારે દેશનું રક્ષણ કરવા લાગ્યા નહિ. છેવટે માજીરાવ પે શવાના ભાઈ, ચીમનાજીઆપા માટી સેના લઈને આવ્યું અને તેણે ધાળ લૂંટી લીધું તથા પેટલાદમાંથી ભારે ખંડણી વસુલ કરી લીધી. તેણે પોતાના ભાઈના કાહાવ્યા પ્રમાણે કર્યું કે ગુજરાતની ચેાથાઈ તથા સરદેશમુખો આપવાની કબૂલાત આપવામાં આવે તે ખીા સર્વે લૂટા- રાઓના જુલમમાંથી અમે દેશનું રક્ષણ કરિયે. સરખુલખાને છેવટે પે શાને ઠરાવ મંજુર રાખ્યા, પણ તે સાથે એવા કરાર કરી લીધો કે, બે હજાર પાંચરો ભરાઠા ધાડેશ્વાર પેશવાએ જાથુ ગૂજરાતમાં રાખવા, અને રાજરાત્તા સાચવી રાખવાને બને તેટલી મદદ આપવી. વળી ઉપ- રના ઠરાવ સાથે, ચાહુરાળની ભણીથી, માછરાવે એમ પણ કબુલ કર્યુ કે, ઉંચાં મત થયેલા જમીનદાર, અને લેાકની સલાહ શાન્તિના ભગકરનારા બીજા હરકાને મરાડી પ્રજા કોઈ પણ પ્રકારને આશ્રય પશે નહિ અથવા તેમનામાં સામેલ થશે નહિ. આ ઠરાવ મુખ્યત્વે કરીને ઉધારી રીતે પિલાજી ગાયકવાડને અર્થે કરેલે જણુાતા હતા, કેમકે દેશ-