પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
રાસમાળા

રાસમાળા. મહારાજ આનદસિદ્ગજિયે શિવસિદ્ધ કરીને એક કુવર મૂક્યા હતેા તે છ વર્ષના હતા. તેને રાયસિંહે ગાદી ઉપર એસારવે! અને પાતે કાર ભાર ચલાવવા લાગ્યા. પછી મહારાજ રાયસિંહે રાસણુના ઢાકાર અટૅસિદ્ધ ઉપર ચડા ઈ કરી. રસ્તે જતાં એક ભીલ ટ્રેનની સામે મળ્યો તેણે કહ્યું કે હાર્ તે મરણ પામ્યા છે તે તેની ગાયેિ તેના કુંવર બેઠા છે. આ વાત સાં- ભળીને મહારાજને ઘણું દુ:ખ લાગ્યું કે મારા શત્રુ તેને માતે મું ને મે મારા હાથથી ભરાયા નહિ, પુછી સમાચાર કેહેનાર ભીલને તીરવતે મારી નાંખ્યું. તે રાસણુ જઇને તેની આસપાસ ઘેરા ચાલ્યા. એટલે ત્યાંના જવાન ઠાકાર, લુલ્લુાવાડૅ પાતાના સોંલકી અનેવીની પાસે નાશી ગયેા. મહારાજા દહાડ મહિના સુધી રણાસણમાં રહ્યા અને તેનાં ચાવીસ ગામ ખાલસા કરીને ત્યાં પેાતાનું થાણું એસારીને કુંભા લટીને ત્યાં મૂક્યા, ૨- ાસણ પાંચ વર્ષસુધી ઇડરના તાબામાં રહ્યું, પણ રહેવા નિરતર હેરાન કરવા લાગ્યા તેથી દસેતર વગેરે બારગામ રાખીને બાકીનાં ખારગામ તેને પાછાં આપ્યાં. આ વેળાએ રહેવર અને રાઠોડ વચ્ચે લડાઇ થઇ હતી તે વિષેનું એક ગીત નીચે પ્રમાણે છેઃ--- ગીત. નિરા વિદ્દ નગરાં પ્રોદ્ મટે નહ, ઘદ નોધારા ન ઘટે; નત જોખાં રાખવધ મટે નહ, મારે ના બંધ મટે, આવતે વર્તે ન આવો, અત્રે પડતે હેત વડે; પડિયા પાયે સાંદ્મન ડી, ૧ રાત્રદ્વિવસ નગારાંને ધમકારે મટે નહિ, અને જોદ્દા રૂપી ગઢ પણ ઢે નહિ, નિત્ય હાથીમાળી ફાળે મટે નહિ, અને મારવાડિયાનુ' ધાંધળ મટે નહિં.