પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
શિવસિંહ.

શિવસિંહ. જે ઘળા તલ સાંચ ડે. ૨૪ ખૂટે નમાઝ યુ ટ્રા, જ્ઞાશા તીર પાલર મશ જે લો રે મટરો ાને ? ધ દર ઘાલ્યો ધમોø. બાવવ માં મળ અશાંશજ, સૌફળ મા છે મહા સT; રર મજા છે. મહા રાવડ, ફ્રેમ મા છે મા મ. બાહાં પડે સપડે ધમતાં, રાહાં લકે ન વામ રહે, સૌદ્ પડે મઢે ટ્ સામા, ધરતી હોય ન જ્વેયરે. શિવસિંહને ઈડરમાં મૂકીને રાયસિંહ હવે માડાસામાં જઈને રવા અને ત્યાં પોતાને માટે તથા પાતાના ક્રીલાને માટે મેઢુલ ચણાવ્યા, પાંચ વર્ષ પછી મરાઠાની ફાજ પુનેથી સાડાસે આવી તેમાં જનકાજીની સ્ત્રી મુ- ખ્ય હતી, તેઓએ આવીને ખંડણી માગી; મરાઠાની ફાજ પર હાર માણસની હતી, તાપણુ રાયસિંહુઁ ખડી આપવાની ના પાડી. ફ્રાજની ૨ અફળાતાં લડતાં આખા દિન નય, અને ચડતાં પડતાં પણ રણક્ષેત્રમાં પડે; કાઈ મુવિના સાંઝ પડે નહિ, પણ ઘણા પડે તેજ સાંઝ પડે. ૩ દશે દિશામાં રેલની પેઠે ફીજ જોડાય, ધણા તીર અને પાખરની રમઝટ મચી રહે, ઇડરની ધરતીમાં ધમરાલ ધાયાછે તેના આવે કાળા કર ક્રિએ હાડે મટશે? ૪ આયુદ્ધ ભલાં કે ભલા યાદ્દા, સરદાર ભલા કે માસ ભલાં, રહેવર બ લા કે રાāાડ ભલા, ઘેાડા ભલા કે હાથી ભલા ? ૫ ફ઼ાને ઉપડે ને ત્રાશ થડે, રસ્તા રોકાઈ જાય ને ઢામ સરું નહિ, રાજ સામા સરદાર લડીને પડે; પણ હેડે જીતી થાય નહિ (ચાથી અને પાંચમી - વિતા 'ગ્રેજીમાં ફારફેર છે.)