પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
રાસમાળા

રાસમાળા. આગેવાન સ્ત્રી હતા તેણિયે રાયસિદ્ધને કાહાન્યું કે, તમે રૂપવાન છે. માટે મારે તમને જોવાની ઈચ્છા છે, તેથી જો તમે અશ્વારી કરીને આવશે તે હું ખડણી મા ફરીશ. મહારાજે કહ્યું કે હું રૂપાળા નથી તેપણુ તીર્ મારનાર ઘણા સારા છું. એમ કહીને કિલ્લાની ભીંત આગળ ચને એક મરાઠી ભીસ્તી પાડા ઉપર પખાલ નાંખીને જતા હતા તેને નૈઋતે પેલા કહેવા આવેલા માણસને કહ્યું કે, પાણીસુદ્ધાંત પખાલ વીંધીને પાડાની આ પાર તીર નીકળી જાય કે નહિ ? એમ કહીને તેણે તીર ચઢાવ્યા અને કાન સુધી કશીને ડોકયા,તે સુદ્ધાંત પખાલ અને પાડાની પાર નીકળી ગયા. પખાલિયે દાચ્યાં દોડ્યાં જઈને લશ્કરમાં ફરિયાદ કરી એટલે મરાઠાનું આ ખું લશ્કર મહારાજ ઉપર ચડી આવ્યું, એક સા ને પચાસ મારવાડી ક્રિો હાર હતા તેઓ મરતા સુધી લડ્યા, પણ રાયસિ હૈ પેાતાની અને પેાતાના થાડા ઉપર બેસારીને તેને પછવાડે લૂગડાંવતે પેાતાના શરીર સાથે બાંધી લીધી ને રાયગઢ ભણી ઘેાડા મારી મૂકયા. અણુધડ ગામ તેણે ખાલસા કરી નાંખ્યું હતું તેની પાસે એક ડુંગરા ઉપર આ કિલ્લા તેણે ધાબ્યા હતા. અહિં અશ્વાર અને પાળા થતે ખસે માણુસનું થાણું હતું, ખા રેકાણે પેાતે બે ત્રણ દિવસ રહ્યા અને પછી ત્યાંથી અંડર ગયા. જ્યારે મરાઠાઓએ માડાસા લીધુ' ત્યારે ચાંપાવત જીવણુદાસ કામ આત્મ્યા, અને તેના ભાઈ પ્રતાપસિદ્ધ રણભૂમિમાં ધાયલ થઈ પડયા. મ- રાઠાઓએ જાણ્યું કે, એ મહારાજ રાયસિદ્ધ છે તેથી તેને પાલખીમાં ધા સીને અમદાવાદ લઇ ગયા અને ત્યાં કુદ કર્યો, અને એંશી હજાર રૂપિયા અરે તા તેને છેડવા એવે ઠરાવ થયે; તે ઉપરથી તેટલી રકમ ઈડરના ખજાનામાંથી કાઢાડીને ઊંટ ઉપર લાદી અમદાવાદ પેાઢોંચતી કરી, ને તે બધું પેથાપુર પહાચ્યુ એટલામાં, ઠાકોરે કેદમાંથી છૂટી જવાના એક કર્યો હત તેથી ત્યાંથી છૂટી આવીને તેએને મળ્યા અને રૂપિયાનાં ઉંટ ઇડર પાછાં વાળી ગયા. રાયસિંહે કહ્યું કે એ પૈસા પ્રતાપસિંહને માટે કાહાડયો છે, માટે તેમણેજ રાખવે. પણ પ્રતાપસિંહે કહ્યું કે, જ્યારે મહારાજે મારે માટે સર્વ સારી પેઠું પૂરું પાડ્યું છે ત્યારે મારે પૈસાની કાંઈ અગત્ય નથી. પછી સરદારાએ મળીને એવા નીકાલ કાઢાડયા કે આધા રૂપિયા પ્રતાપસિંહે હૈયા અને અધા ખજાનામાં પાછા નાંખવા.