પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
શિવસિંહ.

શિવસિંહ, ભાટ લખેછે કે, સવત્ ૧૭૯૭ (ઈસ૦ ૧૭૪૧ )· માં મહારાજે પેાતાના સરદારને ચાકરીતે ખલે પટા આપ્યા; સુડેટીનેા પરા માનસિક, ચાહાણુને આપ્યા, ચાંદણીના ચાંપાવત સવાસિતે, મહુનો ચાંપાવત પ્રતાપસિંહને, ગાંઠિયાલના જેતાવત અઢેરામજીને, ટી ટાઈના કુંપાવત અમરસિંહને, વડિયાવીના કુપાવત દ્વાદરસિંહને, મેરામણુ ( એરણા.) ના જોદ્દા ઈંદરસિહુને, અને ભાણુપરના પટા ઉદાવત લાલસિંહને આ- પ્યા. આ વેળાએ ઇડરની ગાદી ઉપર રાયસિદ્ધ અને શિવસિંહ અને હતા. તેથી સરદારેાએ વિચાર કર્યો કે, એક મ્યાનમાં એ તરવારી સમાય નહિ માટે કાઇક દિવસ દગા થશે; તેથી બંને મહારાજ જુદા પડે એવા મનસુખ કરવા સારૂ ચઢાણુની હવેલિયે બધા સરદારા એકઠા થયા. આ સમયે શિવસિડનું વય અગિયાર વર્ષનું હતું. સર્વેએ સલાહ ક- રીતે કંપાવત અમરસિદ્ધને રાયસિહ મહારાજ પાસે મોકલ્યેા. તેણે જ– ને કહ્યું કે “મહારાજ, આપ મારા ઉપર રાષે ભરાએ નહિ તા મારે એક વાનું કહેવાનું છે.” રાયસિંહે કહ્યું, “ સુખે કહા, ” ત્યારે ઠાકોરે કહ્યું કે “સર્વ કેહેછે કે, જેમ એક મ્યાનમાં એ તરવાર સમાય નહિ તેમજ એક રાજધાનીમાં એ રાજવિયાથી રહેવાય નહિ, વાસ્તે આપે ખીન ગામમાં પધારવું જોઇયે.” રાયસિદ્ધ ખેલ્યા, “એવું મારી આગળ કાઇ કેહેતું નથી, માત્ર તમેજ કહ્યું, તાપણુ મારે હવે અહિં રહેવું નહિ, અને તમારે પશુ રહેવું નહિ.” એમ કહીને રાયસિંહ રાયગઢ ગયા અને અમરસિદ્ધ માર– વાડ ગયે એટલે તેના ટીંટાઇનેા પટા ચાંપાવત માનસિંહને આપ્યા. tr રાસિંહ મહારાજને એકે કુંવર નહતા, પણ ખાઇ ઇજનકુંવરી ક- રીને એક પુત્રી હતી, તેને યપુરના રાજા માધસિંહ વેરે પરણાવી હતી. અમરિસ ને મારવાડમાં પટા મળ્યું નહિ એટલે છ વર્ષે ઇડર પા- છે આવ્યા ત્યારે તેને મણિયેલના પટા આપ્યા. તેને શેરસિદ્ધ અને ધી- રતસિંહ એવા બે પુત્ર હતા, તેઓએ મહારાજ શિવસિદ્ધની એવી સારી ચાકરી ઉડાવી કે તેણે તેને કુકડિયા અને ઉડણીને પટા આપ્યા મહારાજ શિવસિહું બીજાઓને પશુ પટા આપેલા છે. તેસિંહ અને ખુમાનસિંહ જે ચાંપાવત પ્રતાપસિંહના પાત્ર થતા હતા તેઓને મઙૂ અને વાંકાનેરના પટા આપ્યા. ખીન્ન ધા રજપૂતાને પણ તેણે ગામ માં