શસમાળા. તે બીજા સરદારાના જિલ્લાયત થઇને સ્થા સવત ૧૮૪૪-૪૫ (ઈસ૦ ૧૭૮૮-૮૯) માં જ્યારે આપા સા ઝુબ, ગાયકવાડની ફ્રીજ લઇને હેવરા અને પાળેાના રાવજી વગેરે મા મિયાની ઉશ્કેરણીથી તેને લઇને ઇડર ઉપર ચડી આવ્યા અને કા મકાપ અને લૂટમલૂટા કરવા લાગ્યા ત્યારે સરદારા પોતાના કમિશા સહિત ડુંગરામાં જતા રહ્યા, અને સર્વે પછી ધ્રુવા ડુંગરા ઉપર એકડા થયા. એ ડુંગર દાંતા અને યાર્ટીનાની વચ્ચે આવ્યા છે અને તેના ઉપર ચડવાના એક માત્ર સાંકડા રસ્તા છે, ત્યાંથી તેઓએ આપા સાહેબ ઉ- પર રાત્રની વેળાએ હલ્લા કરવા માંડયા અને તલ તથા લૂટ ચલાવવા માંડી. જ્યારે વા ડુંગર ઉપર કાજ ચડી આવી ત્યારે સરદા। ઇડરની ઉત્તરમાં મેવાડ માંહેલા પાનવરા લણી નાશી ગયા, મરાઠા સુડેટી ઉપર ચાલ્યા અને તે પરગણાનાં સર્વ ગામ લૂટયાં અને બાળી નાંખ્યાં; તેમજ યાસીના, મહુ, ચાંદણી, અને જા પરગણાંનાં ગામનું પણુ તેમજ કર્યું. છેવટે મહારાજ શિવમિની સામે તેઓ ઇંડર ઉપર ચડી આવ્યા અને મળસર તળાવ આગળ પડાવ કરીને આા. તેઓએ મહારાજને કાહાવી મેકલ્યુ' કે, તમે અમારી સાથે વાત કરવાને તરતજ'હાજર થશેઃનહિ તે ઇડર ઉરાડી સૂકીશું; આ ઉપરથી શિવસિદ્ધ પેાતાના પાંચ વર્લને તેમની પાસે ગયા. આપાસાહેબે કહ્યું કે તમારા અર્ધો સુલ્ફ અમને આ પવાના આ દસ્તાવેજ છે તેના ઉપર તમે સહી કરશે નહિકર આખા મુલ્ક ઉજ્જા કરી નાંખીશું, તેઓએ આ પ્રમાણે દાવા કરવાનું મિષ એ બતાવ્યું કે, તમે તે। માત્ર આનદસિદ્ઘના વારસ છે, પણ રાયસિદ્ધ મહારાજ પુત્ર વિના મરણ પામ્યા છે તેના ભાગ ઉપર અમારા દાવા છે અને ઇડરવાડા સટી જેતસિહુને ટોડા ગામ આપ્યું, તે પછી ચાંપાવત જિલ્લામાં ભ ન્યા. ચાંપાવત ગુમાનસિંહૅને ચીખાડુ ગામ આપ્યું, તે મહુના જિલ્લામાં ભમ્યા ચાંપાવત અભયસિંહને ભેટાળી ગામ આપ્યું, તે સ્વતંત્ર રહયા. સુનઇ ગામ લટીને આપ્યું તે કુંપાવતના જિલ્લામાં ભળ્યા. પુનાસણ ગામ શોદિયા મહાસિદ્ધને આપ્યું તે ચાંપાવતના જિલ્લામાં બન્યા, પણ હાલ કુપાતના જિલ્લામાં છે. એપ ગામ જેતાવતને આપ્યું. ઈત્યાદિ ભાષાન્તર