પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
શિવસિંહ.

શિવસિ હું. ૧૬૫ તે અને મહારાજાઓએ સહિયારા લીધે છે. આવું સાંભળીને મટ્ઠારા પાસાહેબતે ઘણા વિનવ્યા પણુ કાંઇ તેણે માન્યું નહિ. તે ઉલટી પ મકી આપી કે, જો તમે મારૂં માનશે નહિ તા તમને પકડી લખતે ઇંડ- રમાં અમારૂં થાણું બેસારીશું, ‘આવું સાંભળીને મહારાજે કરી જઇને કહ્યુ કે, “ દેશના લેખ કરી આપવાનું મારા હાથમાં નથી, તે તેા સરદારેના હાથમાં છે; કેમકે રાજ્ય ઉપર હું રાજ્ય કરૂંછું તે તેના સાધનથી “મેળવેલું છે. પંડિતે કહ્યું કે, ત્યારે તમે સરદારેને ખેલાવે. શિવસિંહ કહ્યું કે, તેઓ મારા તેયા નહિ આવે, વળી તમે તેઓનાં ગામ ઉજ્જડ કરી નાંખ્યાં છે અને તેઓએ પણ તમને થૈડુક નુકશાન કહ્યું છે તા તેએ શી રીતે આવી શકશે.” આપાસાહેબે માંહુધરી આપી, અને હારાજે પણ ખાનગી કાગળ લખ્યું કે જો તમે આવશે નહિ તા મને કૈદ કરશે.” આ ઉપરથી સર્વે સરદાર આવ્યા. પણ ચાંદી સરદાર સૂરજમલ આવ્યા નહિં; તે એકસે અશ્વાર અને બસે પાળા લ- અને પોતાને ગામ ગયેા. સરદાર! આવ્યા એટલે રાયસિહા ભાગ ધમ- કાવીને લખાવી લીધો તે લેખ ઉપર મહારાજાએ પ્રથમ ભુતુ મારી આ- ધ્યું. તે પછી સાત સરદારાએ સાક્ષિયે કરી. મ આ કામ થઈ રહ્યા પછી સરદારોએ કહ્યું કે, “સૂરજમલ સહી કરશે ત્યારે લેખ ખરા ઠરશે, નહિ કર ઠરશે નહિ.” તે ઉપરથી પડિંતે કહ્યું, કે તેને તે ડાવા. એક આરબ જમાદાર જાન મહમદ્રની બાંહધરી લને મરાઠાને એક સરદાર, અને મહારાજાના એક અશ્વાર એ એ ગયા. ત્યાર પછી તરતજ એકસા નેવીશ અવાર લઇને સૂરજમલ આવ્યે. પતિ તેના આદરસત્કાર કરીને પોતાના તંબુમાં આવકાર કરયા અને પેાતાની પાસે બેસારીને, ખીન્ન સ રદારાની પેઠે સહી કરવાને લેખ તેને આપ્યા. સૂરજમલે તે વાંચ્ચે કે તુ- રત કાડી નાંખ્યા અને મલ્યા કે, મહારાજા પાટના ધણી છે તે અમે તે! ઢાઠના ધણી છિયે માટે એમ નહિ થાય એવું કહીને જમાદારને કહ્યું કે મને ચાંદણિયે પાહોંચાડેા. એમ કરી તરતજ ઊડીને પોતાને ગામ ચાલ તે થયે!. આપાસાહેબ બ્રણા લીધેપીળા થયે! અને મહારાજાને તથા સ રદ્વારાને ખૂબ ધમકી આપી, પણ તેઓએ કહ્યું કે, એમાં અમારા કશા દોષ નથી, અમે તા લેખમાં સહિયા કરી આપી છે. ત્યારે પતિ કહ્યું કે મારી