પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
રાસમાળા

રાસમાળા. સાથે તમે ચાંદણી ઉપર ચડાઇ કરવાને ચાલે.' એ વાતની તેઓએ હા કહી. પછી ચાંદણી ઉપર જઇને તેપે ચડાવી, અને એક આખા દિવસ હલ્લા રહેવા દીધા. મહારાજ અને સરદારા દેખીતા મરાઠાની ભણી હતા. પણ અંદરખાનેથી સૂરજમલના પક્ષમાં હતા, રાત્રની વેળાએ સૂરજમલ ડું ગરામાં નાશી ગયા, ત્યાર પછી મરાઠાઓએ ગામ લૂટીને બાળી નાંખ્યું. તે- આત્યાં ચાર દિવસ રહ્યા, તેટલી વારમાં, સૂરજમલ લાગ ફાવતા ગયા તેમ તેના ઉપર પડયેા અને દશમાર્ માણસાને ઠેર કરીને ચાદઘેાડા લઈ ગયા. પછી ચાંદણિયેથી મેલાણુ ઉપાડીને ફેાજ સાંબળિયે ગષ્ટ, ત્યાં પણ સૂરજમલે રાત્રની વેળાએ તેઓના ઊપર પડીને, તેમનેા એક આરબ કા- મદાર તેાપખાના ઉપર હતેા અને જે “તાના, તાના, તાના,” ગાતે રોટલી બનાવતેા હતા તેને ડૅર કા. પછી મહારાજાએ આપાને કહ્યું કે, એ ૨- જબૂત ઘણા કપરા છે, તે એ કાને માગ્યાવિના સૂકશે એ કહેવાઇ શકાતું નથી, માટે રૂપિયા આપવાને જે ઠરાવ થયા છે તે રૂપિયા ફાજગયેથી હું પહેાંચતા કરીશ. પછી વીશહજાર રૂપિયાના એક લેખ મહારાજે કરી આપ્યા તે લેઇને મરાઠી ફેજ ગઇ અને મહારાજ ઇડર પાછા આવ્યા. તેણે તરતજ સૂરજમલતે પેાતાની પાસે તેડાવ્યા, અને કહ્યું કે, તમે તમા રૂં ગામ ક્રી વસાવે; પછી તેને માટે હવેલી બાંધવાને ચાર હ્રજાર રૂપિ- 1 આપ્યા. સૂરજમલે તેમ કર્યું પણુ ત્યારપછી તે પોતાના શરપણાથી અભિમાની થઇ ગયા અને કહેવા લાગ્યા કે “મહારાજ કે સરદારી કોઈ નામાંય બળ નથી, ઇડરની ગાદી બચાવી તે મેં એકલાએ.” મરાઠી લશ્કર પાછું વળ્યું તે વેળાએ હુમદનગર, મેાડાસા, અને ખીજી જગ્યાએ થાણાં એસારીને વન્યું. સરદારેએ તેમાંનાં ઘણાંખરાં થાળુાં ઉઠાડી મૂક્યાં, પણ કેટલીક જગ્યાએ તે એસારેલાં રહ્યાં અને તેમાંથી પેશવાને અ! ભાગ મળ્યા. હવે જ્યારે ચાંપાવત સુરજમલ ઈડરમાં કારભાર કરતા હતા ત્યારે તે ૧ એ વિષે ખોટો કહેછે કે સારહે. નિહુસૈ નિદરડીહ, અરિયાને આવે નહિ; વે ચદરણીહ, તે કીબી સૂળ મધ,