પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
શિવસિંહ.

શિવસિ હે. રસ્તા ચોખ્ખા રખાવતા હતા અને જે તેની આજ્ઞા માનતા નહિ તેને ધ મકાવતા. એક સમયે દરબારના મતવગાડનારાએ રાજમાર્ગમાં ગંદકી કરી તેથી સૂરજમલ તેના ઉપર કાપ્યુ અને તેને પકડીને તેને ત્રુટિસેટ્રાર ખાંધીને ભરતા સુધી પાણીમાં ઝબકાળ ઝબકાળ કરાવ્યો. આ વેળાએ મહા- રાજા શિવસિંહ વૃદ્ધ અને નબળા થયા હતા. તેવામાં કુંવર ભવાનીસિંહ અને સૂરજમણને ધણી મિત્રતા બધાઇ હતી. એક વેળાએ સૂરજમલે ચાં હૃદયે ઉજાણી કરી અને કુંવરને જમવા તે. કચેરીમાં અન્ને જણ એટ હતા તેવામાં કુવરને એક બેાજક બ્રાહ્મણ મેડા ઉપર્યુકયા, તે જોઇને સૂરજમલને ક્રોધ ચડયા અને બ્રાહ્મણને આજ્ઞા કરી કે, “તારી જીમ વર્તે તુ એ જગ્યા સાફ કર.” બ્રાહ્મણે કહ્યું કે “મેં વાંક કર્યો છે તે હું મારા લૂગડા વતે જગ્યા ચેખી કરૂંછું.” પશુ સૂરજમલ તે પોતાનો હુકમ ૫- ળાવવાની હઠ પકડી રહ્યા, ત્યારે મહારાજ કુંવરે કહ્યું કે એણે ખાટું કર્યુ છે તેથી તમારી ખુશી હાય તે હું મારી સાલવતે ચેમ્બુ કરૂં.” પણ સૂ- રજમક્ષ તે એકના ખે થયા નહિ અને કહેવા લાગ્યા કે એ એની એજ જીભથી સાફ્ કરશે.” ત્યારે કુંવરને ધણા દેધ ચડયા, અને ઉઠીને ચાલતા થા. ઇડર આવીને તેણે સર્વ વાત માંડીને મહારાજને કહી, અને કહ્યું કે, “એ સરદારને એટલા બધા ગર્વ ચડયા છે કે, કાઇની પત કરતેા નથી.” મહારાજ સાંભળી રહ્યા, પશુ કાંઇ ઉત્તર આપ્યું નહિ. કુંવરે પોતાના રાષ મનમાં રાખ્યા. એ વાતને વિસારૂં નાંખીને મહારાજ કુંવરે સૂરજમલતે જમવાને નાયાં. તેને તે ઈડરગઢ ઉપર કિલ્લો જોવાને લેઇ ગયા, અને દીરાણીને માળિયે લઇ આવ્યા, ત્યાં તરવારવતે તેને કતલ કી, એના માતથી ઈડર સસ્થાનને ઘણી હાની પહેાંચી એવું નીચેની કવિતાથી જણાયછે, સારડા. ચાંપા ચૂર્ક કર્ય, નરેન્દ્ર જો ભારત નહિ; ગુજ્જર ધરા ધરે, કર દેતે સો કમ. સૂરજમલ પેાતાના મરણુ પછી ભૂત થયા, અને ઘણુા કાળ સુધી બહુ હરકત કર્વા માંડી. છે સરમુલ રાઠોડ,