પૃષ્ઠ:Rasmala II.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
રાસમાળા

૧૭૦ રાસમાળા. ભીરસિદ્ધ ગાદિયે ખેડે, તે સંવત્ ૧૮૩૫ (૪૦ ૧૦ ૧૭૭૯) માં જન્મે હતા. ભવાની. હુને તેનાથી બીજા ચાર નાના ભાઈ હતા—જાલમસિંહ, સગરામ, અમરસિહ, અને ઇન્દ્રસિંહ ગંભીરસિંહની બાલ્યાવસ્થામાં ન્તલમસિ તેને પ્રેમ લઇને ગાદિયે એશી રાજકારભાર ચલાવતે હતા, તેવામાં ચેડા દિવસ પછી સયાતની વેલિયે એકઠા થયા, તેમાં વિખપૂરા! શ્રા મેઢ”ત ને વેગામે ધાન હતા, તે પ સામેલ હતા. તેઓએ મળીને એવા નિશ્ચય કરયે! કે, એક મ્યાનમાં બે ત રવાર સમાતી નથી, માટે વાજી છે કે, જાલમસિડે ગાદી ઉપર નહિ કે સતાં એક આજીએ બેસવું જોયે. યમહિને આ વાત જાણ્ કરવા - પરથી તેણે પૂછ્યું ત્યારે મને 4વે શી સલાહ આપે છે?” તે સાંભળી સરદાએ કહ્યું કે તમે કવી છે, અમે તમને શી સલાહ પિગે.” - વું સાંભળીને જાલમસિંહ તથા તેના ભાઈ સગરામસિદ્ધ અને અમરસિ તુ પાતતાનાં શાસે સતિ નીકળી પડ્યા અને મેડામાં, અહમદનગ ૨, તે ખાતે અનુક્રમે વગર આપલે કાજો લીધે. ઇન્દ્રસિંહ જે પ્રત્યે અખમ હતા, તે હુઝુરમાં રશે!, તેથી તેને સુવરના પય મળ્યે. સગરામસિંદ્રની પછી કર્ણસિદ્ધ થયે, નૈ કર્ણસિંહની પછી જોધપુ- રમા દ્વાલને મટ્ઠારાજ તખતસિહે થયા. ઇ-ન્દ્રસિહે પેાતાની પછવાડે ચાર કુંવર ઝૂકયા, તે આજે પણ હૈયાત છે. જાલમસિદ્ધ અને અમરસિંહ નિઃસતાન મરણ પામ્યા. જ્યારે ગંભીરસિંહ મહારાજ અઢાર વર્ષના થયેા, ત્યારે તેણે કહ્યું કે, ત્રણ ભાઈ વચ્ચે છે પરમણાં રેહેવા દૈવાં જોયે અને તે પ્રમાણે કરવા સાર તે ફેજ તૈયાર કરીને અહંમદનગર ઉપર ચડતાં રતામાં હિંગલા- જ આગળ પડાવ કરીને પડયા. ત્યાં જાલમસિંહ તથા સગરામસિંહ એ. કઠા થઋતે તેના સામા ચડી આવ્યા, એટલે લડાઇ થઇ. બન્ને પક્ષવાળા આની પાસે તેાયે હતી, તેથી અન્ને બાજુનાં ધગાં માસ પડયું. સાંજ પુડી એટલે લડાઇ બંધ પડી, ખીજે દિવસે ચાંપાવત જોષે, અને ચા- દ્વાણુ સરકારા મહારાજ પાસે આવી પહેાંચ્યા, તથા શત્રુને કેરેણું કા હાર્યુ કે અહેમદનગર અમારે સ્વાધીન કરશ.” આ વેળાએ ટીટાઈન વાનસિંઢ પટાવતે પેાતાની એચાર દિવસ ઉપરું ભરી રાખેલી દુક ખ