પૃષ્ઠ:Rasmala II.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
શિવસિંહ.

શિવસ'દ્ધ. ૧૭૧ રયાન મૂકીને છોડવા માંડી, પશુ છૂટી નહિ, એટલે પથરી સાફ્ કરીને એ ડતાં તે ફરી તેથી તેને! હાય ફાટી ગયા. આવા અપશકુન થયા એટલે મહારાજ લડાઈ કરવાનું જવા દઇને ઇડર પાછા કચે. બવાનસિંહને ટી- ટાઇ ભણી લઈ ચાલ્યા, પણ મઉ ગામ આગળ ભવનાથ મહાદેવની પાસે તેણે પેાતાને દેહ છેડયે.. પછી માડાસાના ઠહાકાર જાલમસિંહજિયે, પેાતાની આસપાસનાં આં અલિયારાના ઢાકાર અને માલપુરના રાઢેડનાં તથા માનપુર અને સર ડાઈના રહેવાનાં પરસ્થાનનાં ગામ મારવાડી ક્જ અતે બીજી ભેળાં કરીને ખાવા માંમાં પ્રથમ સાલપુર ઉપર સુમારે ૪૦ સ૦ ૧૭૮૯ માં પાંચ હજાર માણુસ સહિત જાલમસિંદુ મહારાજે ચડાઇ કરી, ત્યારે માલ- પુરના રાઠોડ પાસે આઇસે માણુસ હતું. ત્રચ્છુ દિવસ સુધી લડાઈ ચાલી અને છેવટે માલપુર લાધું, અને રાવળ ભાયા. પછી મહારાજે માલપુર- માં થાણું એસયુ, પણ રાવળ તખતસિંહે ખારવટે નીકળીને મોડાસાનાં ગામડાં ખાળીને બહુ નુકસાન કરવા માંડયું, તે ઉપરથી છેવટે માલપુરની રાલામીમાંથી છસે રૂપિયા અને ગેડીની સલામીમાંથી પાંચસે રૂપિયા પ્ર- તિ વર્ષે લેવાના હરાવીને રાવળ તખતસિંહનાં ગામ તેને પાછાં આપ વામાં આવ્યાં. સંવત્ ૧૮૬૪ (ઈસ ૧૮૦૮ ) માં પાલજીપુરના પીરખાનજીની સાથે તેના ભાઈ સમશેરખાનને કજિયા થવાથી તે રીસાવીને ઘર છોડી ઈડર આવ્યા. મહારાજે પેાતાનું ચાંપલપુર ગામ પાસીના પરગણામાં છે તે તેને વસવાને હરાવી આપ્યું, એટલે સમશેરખાન ત્યાં જઇને Ãા. આ બનાવ ઉપરથી પાલજીપુરના પીરખાનજિયે મહારાજને લખી મેકહ્યું કે, ‘તમારે મારા ભાઈને રાખવેા નહિ.” પણ આ વાત ઉપર મહારાજે કાંઈ લક્ષ આપ્યું નહિ, એટલે પાલણપુરનું લશ્કર ગઢવાડામાં પેઠું અને તે પુ રગણાને કબજો કરી લીધા. તે ઉપરથી મહારાજાએ પેાતાની ફાજ એકઠી કરીને પાલણપુરની ક્રૂાજને હાંકી કાઢાડી, અને તેણે દીવાનના શીરા ગામમાં બેશીને તેને કાઢાવી મેકલ્યું જો તમારે લડવાની મરજી હાસ્ તે! અમે અહિ વાટ જોઈને રહ્યા છિયે.” પીરખાનજિયે ચડી આવવાની કાંઇ મજી બતાવી નહિ, એટલે તે મઢવાડામાં પડી હતેા, તેને બદલે પાલણપુ-