પૃષ્ઠ:Rasmala II.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રકરણ્ ૧૧ મું.


દાંતા

જેતમાલતે એ કુવર હતા. (જીવેશ પ્ર. ભા. વિભાગ સમાપ્તિ ) તેમાં મ્હાટા જયસિદ્ધ હતા અને તેની મા ઢાંતાના સરદાર ધનાલીના વાધેલાની પુત્રી થતી હતી, બંને ભાઈને બનતું ન હતું, તેથી પુત્રેજી - તાને મેાસાળ રહેતા હતા. ત્યાં પણ મેટા ભાઇની બીક લાગવાથી રા ાનું મરણ થયું એટલે તેના મામાએ તેને સીરાઇ પરગણાના ચીત્રાસ- ણી ગામમાં મૂકયે, જેતમાલ ગુજયા રિ તેના બારમા સુધી સર્વે સ- રારા તથા સગાવાાલા સર્વે રાણાના દુખારમાં સાથરે સતા હતા, અને કુંવર જયસિદૈવ માત્ર ઢાલિયે પેપહાડતા હતા. જ્યારે ચાકર તેને માટે ઢાલિયા ઢાળવાને આવ્યા, ત્યારે માડુવા સદુછના દીકરા અમરાઈ ની પથારી કાાડી નાંખીને ત્યાં આગળ તેણે ઢાલિયા ઢાળ્યા, ત્યારે સીએ પૂછ્યું કે આ કાને ઢાલિયે! ઢાળેછે? ચાકર કહે , દરબારના. તે સાંભ ળી સરદારાએ કહ્યું કે, “દરબારતે ગુજાને તા માત્ર બે દિવસ થયા તે એટલી વારમાં કયાંથી થયા?” ત્યારે ચાકરે કહ્યું કે, “પરમેશ્વરે કહ્યા, તે તુવે તમારાથી ખાટા થવાના નથી.” આવું એલવું સાંભળીને સરદારને ધણું માઠું લાગ્યું, અને વિયાસુ જે આ કાંઇ આપણને પાર પાડશે નહિં; પછી સર્વે સરદારા એકઠા થઇને વિચાર કરીને મહુવા અમરાળને કહ્યું કે, તમારી નજરમાં આવે તે ઉપાય કરા.” પછી અમરાજિયે કહ્યુ કે, હું જઇને ખીજો ધણી લાવું, તે તે ખરી, પણ તમે સર્વહિંમત રા- ખીને મારી મદદે રેહેજો.” પછી અમરાજી એ અશ્વાર પેાતાની સાથે ઢાંતાના રાણા બીજો પ્રકરણ ૯ ની ન્હાતા પુ’ોજી હતા, જ દાંતા તાખાના પેથાપરના ગ્રૂજરરામ ભાણજી હતા, અને બીજો કાઠિયા સામળદાસજી હતા. સા. ક ૨ ઉજણના પ્રખ્યાત વિક્રમરાન પછી ચાલીસમા રાજ રવપાળુ પરમાર થયા. એણે ઇ. સ. ૮૦૯ માં સિધમાં થળનું રાજ મેળવ્યું, તે પછી ચાદમે પુરૂષ