પૃષ્ઠ:Rasmala II.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
રાસમાળા

૧૭+ રાસમાળા. ધામધૂમ થઈ રહી હતી, અને જયસિહૃદૈવ દરબારમાં પેાશાક પેહેરતે હૈં. તે, એટલો વારમાં પુઅેજી આવી પાહેાંચ્યા, અને કારભારિયે અને સ રદારએ તેને ગાદી ઉપર બેસારી દીધા. “દાંતાના નગરશેઠ હુાનાભાઇને સાએ કહ્યું જે, તમે દરબારને ટીલું કરે. પછી તેણે તિલક કરીને પચીસ રૂપિયા બેઢ કચ્યા. ત્યાર પછી સર્વે જણે જેતે જેમ ઘટે તેમ ભેટ કરી. તે સમયે ચિત્રાસણીવાળા શિક્ષધિયાએ આવીને પૂછ્યું, કે અમને શી ચાકરી બતાવા છે ? ત્યારે કહ્યું કે, તમે દરખારની ચારે બાજુએ ચાકી રા ખેા કે, કાઈ જવા આવવા પામે નહિ. પછી તેએએપ દ્યાસ્ત કર્યો. નગારાં વગડાવ્યાં અને તાપેા છેડાવી, તે સાંભળીને જયસિહદેવે પૂછ્યુ કે ‘નગારાં કાણું વગડાવ્યાં?’ ત્યારે કાએ કહ્યું જે પુોજી પાટ ખેડા એટક્ષીવારમાં હુકમ આપે જે, “તમારી પાસે દરબારના દાગીના હાય તે માકલી દો. અને તમે આ જગ્યા છોડીને જાએ.” જયસિલ્ફેય કેહે કે, ‘હું કાં નઊ?” તેનું ઉત્તર આપ્યું કે, તમારી માને ગગવા ગામ જી- વાહમાં સ્થાપ્યું છે, ત્યાં જાએ. પછી જયસિદૈવે કહ્યું કે, એ ગગવાથી મારૂં ખર્ચ પૂરૂં થશે નહિ, તે ઉપરથી તેને માંકડી ગામ આપ્યું, પછી પૈતાના કીલે લતે તે ગગવે જઈ રહ્યા. પુજોજી ગક્રિયે ખેઠે, તેજ દિવસે તેતે વમન થયું. ત્યારે સરકારે એ આ પ્રમાણે વમન થવાના શકુન કેવા હશે, તે જાશુવા સારૂં તપાસ કરતાં, એક શકુન જાણુનારે કહ્યું કે, “રાજા છત્યે, માટે ઘણું પરગણું હાથ કરરો, પુજોજી જ્યારે પાકી વયના થયે, ત્યારે ધાનધારમાં કેટલીક વાળે કા હતી તે વાસી, તેમજ એરાળા પટામાં પેાતાના વાંઢા ડભાયલા હતા, તે પણ પાછા દ્વાથ કરી લીધા. વળી તેણે તરસગમે! વસાવાને મનસુમે પે, પણ તેમ કરવાને તેને અવકાશ મળ્યા નહિં. આ વેળાએ ગામ ડા જે હવા ઉજ્જડ છે તે અમરાજીખાડુવાને આપ્યું; તથા કુંડલ ગામને ફેરિયા વાંાપચીશ આંબા સહિત આપ્યું. ત્યાર પછી ઘણા ગામની સીમમાંથી થાં ખેતર આપ્યાં, તે એ ગઢવિયે પોતાના એરમાઇ ઇ સામેળ તથા સખાછ કરીને હતા, તેતે આપ્યાં. પછીથી રાણા પુનૈછ સીને ભાત જે મેજે લેબજવાળેા હતા તેને ધેર પડ્યા. એ લેબજાકી ચાંÈછ તે, તે સૌરાઇના ધણી અખેરાજ ઉપર વખે નીકળ્યા હતા, તે