પૃષ્ઠ:Rasmala II.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
રાસમાળા


ાતે ખીક લાગી કે, રખેને મારી ગાદી ખાવી પડે.” આવી વેળા-- એ તે ઘર ચણાવતા હતા, તેને માટે ગામના રજપૂતાને આંગણે વાંસ પડયા હતા તે જોરાવરિયે લીધા. તે વેળાએ રજપૂતાની આંખ ફાટી ત્યારે પે'લા મરાઠા સિપાયે ‘ઇકડમ તીકડમ' કરવા માંડયુ. આ વેળાએ લ ડાઇ થાત પણ પેલા રજપૂતોએ વિચાર્યું કે, આપણે લડાઇ કરીશું તે રાણા”ને મુશ્કેલ પડશે, તેમેએ જઈને દરખારમાં જાહેર કર્યું કે, અ મતે આ મરાડા લોકોએ ધગ્રી હરકત કરવા માંડી છે. ત્યારે રાણા કેડે કે, “જે તમને દુરકત થાય તે મને પહેલી હરકત છે” એમ કહીને તેણે પેાતાના સરકારને ખેાલાગ્યા. કુંવર શ્રી માનસિક આવેળાએ પાંત્રીશ વર્ષના હતા; તેણે રાણુાતે કહ્યું કે, આપને હુકમ હોય તે એ લેાકાતે હું કાહાહુ;” ત્યારે રાણે કેડે કે, “તુ સપૂત હોય તે કાહાડ.’’ પછી કુ - વરે ચેપડાને કહેવરાવ્યું જે હવે તમે અહિંથી જાએ.” પણ મરાઠાઓ - એ એ વાત ઉપર કાંઈ લક્ષ આપ્યું નહિ, ત્યારે કુંવરે તેઓને ઘેરા ધા” યે, અસ, પાણી, શ્વાસ, બંધ કરવું, તથા ધમો આપી કે, 'વેસ ની. શ, નહિ તે તમને મારીશું. છેવટે તે નીકળ્યા, તેમને દાંતાનાં માણુસેએ જે પ્રમાણે ઘેરી લીધા હતા તે પ્રમાણે તે ગઢવાડામાં પહોંચાડી પાછાઆવ્યા પછી ભાલુસણાનાઠાકાર સુજાજિયે તેમનૅ રાખ્યા અને સુદાસણાવાળા સાથે ટા-માંડયા જે અમારા વાંટા સુદાસણામાં છે તે અમને આપે. ત્યારે સુદાસણાના ઠાકાર ફતેસિંહે દાંતામાંજ તે કુવા માનસિંહની મદદ માગી તે ઉપરથી કુંવર ફાજ લઇને સુદાસણે ગયા અને શત્રુઓને મારી કાઢા- ક્યા, ત્યારે ભાલુસણાવાળાને બીક લાગો જે, ક્રાંતા સાથે મારે વૈર ધારશે તે હું મારા જઇશ, તેથી તેણે ગાયકવાડની ફાજતે રજા આપી એટલે તેઓ અમદાવાદ ગયા, અને કુંવર શાસિંહ પ દાભસ્ત કુ- રીતે પાક્કેા ફ્રાંતામાં આવ્યા. ત્યાર પછી સંવત્ ૧૮૫૧ (ઈસ ૧૭૯૫) માં રાણા અભયસિંહ ભખ્ખુ પામ્યા. અભયસિંહને ત્રણ કુંવર હતા, તેમાં માનસિદ્ધ તેની પછવાડે ગા- દિયે ખેડા, તેની મા વસાઈની ચાવડી હતી; બીજા બે જગતસિંહ, અને Ëારસિદ્ધ કરીને હતા, તેમની મા જટિયાણી તરસગમાની પાસેના ઘર- ડના ટાકાર સાહેબસિંહની પુત્રી થતી હતી. માનસિઢગાદિયે બેસતાં વાંતજ પ્રથમ પરાક્રમ તે એક કે પૈાસીતાના ગામ ધનાલમાં સહેજ ફેરા કરીને ત્યાંની ભેંસે વાળી. પણ ૧૮૪